બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા કે ઘટ્યા? જાણી લો લેટેસ્ટ રેટ

બિઝનેસ / આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા કે ઘટ્યા? જાણી લો લેટેસ્ટ રેટ

Published By: Priykant Shrimali

Last Updated: 09:45 AM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol-Diesel Price : ક્રૂડ ઓઇલ $65 થી નીચે આવી ગયું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ, જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ ?

Petrol-Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ક્રૂડ ઓઇલ $65 થી નીચે આવી ગયું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી. આજે એટલે કે, 17 એપ્રિલ 2025ને ગુરુવારના રોજ દેશના ઘણા મોટા શહેરોમાં તેલના ભાવ સમાન રહ્યા છે.

  • આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • મુંબઈમાં આજે પેટ્રોલ 103.50 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં આજે પેટ્રોલ 105.1 રૂપિયા અને ડીઝલ 91.82 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલ 101.03 રૂપિયા અને ડીઝલ 92.61 રૂપિયા પ્રતિ લિટર છે.
  • બેંગલુરુમાં પેટ્રોલ 102.86 રૂપિયા અને ડીઝલ 88.94 રૂપિયા પ્રતિ લિટર છે.
  • હૈદરાબાદમાં પેટ્રોલ 107.46 રૂપિયા અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • નોઇડામાં પેટ્રોલ 94.98 રૂપિયા અને ડીઝલ 88.13 રૂપિયા પ્રતિ લિટર છે.
  • આજે ગુરુગ્રામમાં પેટ્રોલ 95.19 રૂપિયા અને ડીઝલ 88.05 રૂપિયા પ્રતિ લિટર છે.
  • આજે ચંદીગઢમાં પેટ્રોલ 94.24 રૂપિયા અને ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લિટર છે.
  • આજે જયપુરમાં પેટ્રોલ 104.72 રૂપિયા અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લિટર છે.
  • આજે લખનૌમાં પેટ્રોલ 94.65 રૂપિયા અને ડીઝલ 87.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • પટનામાં પેટ્રોલ 106.11 રૂપિયા અને ડીઝલ 92.92 રૂપિયા પ્રતિ લિટર છે.

વધુ વાંચો : અમદાવાદીઓ ખાસ વાંચે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ

પેટ્રોલ અને ડીઝલના નવીનતમ દર કેવી રીતે તપાસવા

હવે તમારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા માટે દરરોજ પેટ્રોલ પંપ પર જવાની જરૂર નથી. તમે તેને તમારા મોબાઇલ પર સરળતાથી ચકાસી શકો છો, તે પણ થોડીક સેકન્ડમાં. ઇન્ડિયન ઓઇલ (IOCL) ના ગ્રાહકે RSP <space> શહેર કોડ (RSP DELHI) ​​લખીને 92249 92249 પર SMS કરો. ભારત પેટ્રોલિયમ (BPCL) ના ગ્રાહકોએ RSP <space> શહેર કોડ લખીને 9223112222 પર SMS કરો. કિંમતો થોડીક સેકન્ડમાં સ્ક્રીન પર દેખાશે. આ ઉપરાંત તમે મોબાઇલ એપ્લિકેશન અને તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ iocl.com અને petrolprice.com પર થોડીક સેકન્ડમાં નવીનતમ દૈનિક દરો પણ મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Prices Today Petrol-Diesel Prices Crude Oil

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ