ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bollywood-celebs-and-their-love-for-super-expensive-watches

NULL / 2 કરોડની ઘડિયાળ પહેરે છે આ એક્ટર દુનિયામાં માત્ર 15 લોકો પાસે જ છે આટલી મોંઘીદાટ વસ્તુ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લક્ઝૂરીયસ ઘડિયાળના મામલામાં બોલિવુડના સ્ટાર્સ પાછળ નથી. રોલેક્સથી લઇને ઓમેગા જેવી લક્ઝૂરીયસ ઘડિયાળ પહેરીને જ્યારે બોલિવુડના સેલેબ્સ નીકળે છે તો તે ટ્રેન્ડમાં આવી જાય છે. એવામાં આજે અમે એવા બોલિવુડના સ્ટાર્સની વાત કરવા જઇ રહ્યા છીએ જેમની ઘડિયાળની કિંમત જાણીને તમે ચોંકી જશો જાણો આ વિશે....

આ લિસ્ટમાં સૌથી પહેલા જેનું નામ આવે છે તે બોલિવુડના સીરિયલ કિસિર એટલે કે ઇમરાન હાશ્મી. તમને જણાવી દઇએ કે ઇમરાનને ઘડિયાળોને ખૂબ જ શોખ છે. આમ તો ઇમરાનની પાસે ઘણી મોંઘી ઘડિયાળ છે પરંતુ Audemars Piguet તેની ફેવરિટ બ્રાન્ડ છે. ઇમરાનની પાસે Audemars Piguetની ઘડિયાળ છે જેની કિંમત 2.1 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઇએ કે આ ઘડિયાળના માત્ર 32 છે. ભારતમાં માત્ર ઇમરાન હાશ્મી પાસે જ આ ઘડિયાળ છે. 

બોલિવુડના કિંગ ખાન આમ  તો TAG Heuer બ્રાન્ડને ઇંડોર્સ કરે છે જે પછી આ બ્રાન્ડ ચર્ચામાં છે. કિંગ ખાન પાસે TAG Heuerની ઘણી ઘડિયાળો છે પરંતુ હાલમાં તે Rolex Cosmographની ઘડિયાળ પહેરે છે. વ્હાઇડ ગોલ્ડ ડાયલ વાળી Rolex Cosmograph ઘડિયાળની કિંમત 12 લાખ રૂપિયા છે. 

દીપિકા પાદુકોણની ફેવરેટ વૉચ બ્રાન્ડ Tissot છે. દીપિકાની પાસે Tissotની ઘડિયાળનું કલેક્શન છે. આમ તો તે Tissotની ક્લાકિસ પ્રિન્સ ડાયમંડ રોઝ ગોલ્ડ વૉચ પહેરે છે. તમને જણાવી દઇએ કે Tissotની આ ઘડિયાળની કિંમત 8 લાખ રૂપિયા છે. 

રણબીર કપૂર પાસે TAG Heuer બ્રાન્ડની ઘણી ઘડિયાળો છે પણ હાલમાં રણબીર જે વૉચ પહેરે છે તેની કિંમત 4 લાખ રૂપિયા છે.

જૂનિયર બચ્ચનની પાસે પણ મોંઘી ઘડિયાળોનું ક્લેક્શન છે. હાલમાં તે જે ઘડિયાળ પહેરે છે તે Seamaster 300 omega master છે. તમને જણાવી દઇએ કે આ ઘડિયાળની કિંમત 7.5 લાખ રૂપિયા છે. 

આમ તો એશ્વર્યા મીસ વર્લ્ડ બની પછી તે કઇ- કઇ બ્યુટી પ્રોડક્ટસ યુઝ કરતી હશે તેના પર તમામ લોકોની નજર રહે છે. જો તેની એક્સસરીઝમાં વૉચની વાત કરીએ તો ઐશ્વર્યા Longines બ્રાન્ડને પસંદ કરે છે હાલમાં તે આ બ્રાન્ડની લેટેસ્ટ ક્લેક્શન  DolceVita ઘડિયાળ પહેરે છે જેની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

બોલિવુડના નવાબ સૈફ અલી ખાનને પોતાના મોંઘાં શોખને લઇને ઘણો ચર્ચામાં રહે છે.  સૈફ હાલમાં Jaeger Lecoultre Reverso બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે  આ ઘડિયાળની કિંમત 7.1 લાખ રૂપિયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ