બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Bollywood Celebrities Express their anger by twitter post on Cutting trees at aarey
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુંબઈના હરિયાળી ભરેલા વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાના મુદ્દે વિરોધ કરનારી તમામ અરજીઓને ફગાવી દીધા બાદ શુક્રવારે ઝાડ કાપવાનું કામ શરૂ થયું હતું. લોકોના વિરોધને અવગણવામાં આવ્યા તે સમયે જ બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને વિરોધ દેખાડ્યો છે.
ફિલ્મો સિવાય સોશ્યિલ મુદ્દા પર પણ એક્ટિવ રહેનારા ફરહાન અખ્તરે લખ્યું કે 'રાતના સમયે ઝાડ કાપી દેવા એ ખોટું છે. આમ કરનારા દરેક જાણે છે કે તેઓ ખોટું કરી રહ્યા છે.'
ADVERTISEMENT
Cutting trees at night is a pathetic attempt at trying to get away with something even those doing it know is wrong. #Aarey #GreenIsGold #Mumbai
— Farhan Akhtar (@FarOutAkhtar) October 5, 2019
ADVERTISEMENT
પર્યાવરણ સાથે જોડાયેલા વિષયો પર પોતાનો મત આપનારી દિયા મિર્ઝાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે. વીડિયો સાથે તેણે પૂછ્યું કે શું આ ગેરકાનૂની નથી. આ સ્થિતિ અત્યારે આરે કોલોનીની છે. કેવી રીતે તે શક્ય છે.
Isn’t this illegal!?! This is happening at #Aarey right now. Why? How? @AUThackeray @mybmc @CMOMaharashtra @TOIIndiaNews @MumbaiMirror @fayedsouza @VishalDadlani @ShraddhaKapoor pic.twitter.com/V8IrO6M2dU
— Dia Mirza (@deespeak) October 4, 2019
ADVERTISEMENT
ડાયરેક્ટર ઓનિરે પણ ઝાડ કાપવાને લઈને એક કટાક્ષભર્યો વીડિયો શેર કર્યો છે. સાથે તેઓએ લખ્યું છે કે રાતના અંધારામાં કુહાડી અમારા પગ પર ચાલી રહી છે. રેસ્ટ ઈન પીસ આરે ફોરેસ્ટ, અમે ન બચાવી શક્યા.
ADVERTISEMENT
In the cover of darkness the axe falls on our trees . RIP #AareyForest ... we failed you . My heart breaks to know that by morning many proud erect trees will have fallen to human greed . pic.twitter.com/VJdnRl7o6c
— Onir (@IamOnir) October 4, 2019
ADVERTISEMENT
સિંગર અને કમ્પોઝર વિશાલ દદલાનીએ ટ્વિટ કરીને લખ્યું કે રાતમાં આરે જંગલની હત્યા થઈ રહી છે. પીએમ મોદી, દેવેન્દ્ર ફડણવીસ પ્લીઝ આવું ન કરો. એક ફોન કરો અને આ કામ રોકાવી દો. મહેરબાની કરીને દેખાડો કે તમને અમારી ચિંતા છે. અમારા સ્વાસ્થ્ય, હવા અને ભવિષ્યની ચિંતા કરો છો.
#AareyForest is being murdered right now, in the dead of night. @narendramodi @Dev_Fadnavis , please don't do this.
— VISHAL DADLANI (@VishalDadlani) October 4, 2019
Please make one call and get this stopped, at least until the SC has a chance to review the… https://t.co/TDdh8cr8ho
એકટ્રેસ સ્વરા ભાસ્કરે લખ્યું છે કે અને આ શરૂ થઈ ગયું. આરે ફોરેસ્ટ- આરે કોલોની નષ્ટ થઈ રહી છે.
And it’s begun! #AareyForest #AareyColony being destroyed https://t.co/TvGbpQi3W8
— Swara Bhasker (@ReallySwara) October 4, 2019
ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વિટ કરી કે અમે આરે જંગલમાં 3000 ઝાડને ખતમ કરવાના નિર્ણય માટે શોક વ્યક્ત કરીએ છીએ. દરેક લોકો માટે આ દુઃખદ દિવસ હશે જેઓ ઝાડને પોતાના જીવનનો ભાગ માને છે. જે ઝાડને ભગવાન માને છે. મુંબઈના વિનાશની કિંમત ચુકવશે અને અમે નિરાધાર થઈશું.
We mourn the demise of 3000 trees at #AareyForest. It’s a sad day for all those who considered trees as part of their lives, who considered trees as one of d biggest gift of Nature God. MUMBAI will pay the price for this destruction and we will suffer helplessly. @ConserveAarey
— Ashoke Pandit (@ashokepandit) October 4, 2019
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.