ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / કડી-વિસાવદર પેટા ચૂંટણી: ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, લિસ્ટમાં ભૂપેન્દ્ર પટેલથી લઇને...!

પેટા ચૂંટણી / કડી-વિસાવદર પેટા ચૂંટણી: ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, લિસ્ટમાં ભૂપેન્દ્ર પટેલથી લઇને...!

Last Updated: 03:06 PM, 4 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાવવા જઇ રહી છે... આ પેટા ચૂંટણીને લઇને ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે

ADVERTISEMENT

કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી આગામી 19 જૂને યોજાવવા જઇ રહી છે... આ પેટા ચૂંટણીને લઇને ભાજપે સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે બન્ને બેઠકો પર પ્રચાર માટે કુલ 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.. આ સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ ડે.ચીફ મિનિસ્ટર નીતીનભાઇ પટેલ સહિતના દિગ્ગજ મહાનુભવોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તો વિસાવદર બેઠક પર કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે. કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે છે જ્યારે વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર નીતીન રાણપરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સાથે છે.

બન્ને બેઠકો પર 19 જૂને મતદાન હાથ ધરાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ વિસાવદર ભાજપ ઉમેદવાર જાહેર કાર્યક્રમમાં રડી પડ્યાં, ઝેર ખાઇશ પણ ખેડૂતનાં પૈસા નહી

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kadi And Visavadar Seat By Election BJP Star Campaigners
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ