ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદર ભાજપ ઉમેદવાર જાહેર કાર્યક્રમમાં રડી પડ્યાં, ઝેર ખાઇશ પણ ખેડૂતનાં પૈસા નહી

ઇમોશનલ કાર્ડ / વિસાવદર ભાજપ ઉમેદવાર જાહેર કાર્યક્રમમાં રડી પડ્યાં, ઝેર ખાઇશ પણ ખેડૂતનાં પૈસા નહી

Last Updated: 11:34 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટેકી ટક્કર જેવી સ્થિતિ છે. તેવામાં ગોપાલ ઇટાલિયા ખુબ જ આક્રામક છે. ગોપાલ ઇટાલિયા દ્વારા કિરીટ પટેલ પર સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

Visavadar byelection : જૂનાગઢના વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ભાવુક થઇ ગયા હતા. કિરીટ પટેલ પોતાના પર થયેલા આરોપને નકારતા ભાવુક થઇ ગયા હતા. ઝેર પીને મરી જાવ પણ ખેડૂતોના હકનો એક પણ રૂપિયો જિંદગીમાં ન ખાઉ તેવું તેમણે જણાવ્યું હતું. સહકારી મંડળીઓમાં કિરીટ પટેલ ગોલમાલ કર્યાના આરોપ લાગ્યા બાદ તેઓએ પોતાના તરફથી સ્પષ્ટતા કરી હતી. આ પ્રકારે વિક્ટીમ તથા ઇમોશનલ કાર્ડ દ્વારા લોકોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

આપ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટેકી ટક્કર જેવી સ્થિતિ છે. તેવામાં ગોપાલ ઇટાલિયા ખુબ જ આક્રામક છે. ગોપાલ ઇટાલિયા દ્વારા કિરીટ પટેલ પર સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ કૌભાંડ થયું તો છે પરંતુ કોણે કર્યું છે તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા નથી થઇ રહી. તેવામાં આમ આદમી પાર્ટી આ કૌભાંડ માટે ભાજપ અને કિરીટ પટેલ પર આક્ષેપો કરી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાએ માજા મુકી, 1 વ્યક્તિનું મોત, 641 દર્દીઓ એક્ટિવ

ભાજપ ઉમેદવારે વિક્ટીમ તથા ઇમોશનલ કાર્ડ ફેંક્યું

જો કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાનો પક્ષ મુકતા સ્પષ્ટતા કરી હતી કે, હું ખેડૂતોના હકનો એક પણ રૂપિયો ક્યારેય ખાઉ નહી. હું પોતે પણ ખેડૂતનો દિકરો છું. ખેડૂતની વ્યથા અને સ્થિતિ અંગે મને ખબર છે. હું ક્યારેય ખેડૂતોના હકનો એક પણ રૂપિયો ખાઉ નહી. હું ઝેર ખાઉ પણ ક્યારેય ખેડૂતના હકનો એક પણ રૂપિયો ખાઇશ નહી. હું ખેડૂતો માટે લડનારો માણસ છું.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kirit Patel cries at public event BJP candidate Kirit Patel Visavadar by election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ