ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone Air ની કિંમતમાં મોટો ઘટાડો! 28,000 રૂપિયા સસ્તો થયો ફોન

ટેક / iPhone Air ની કિંમતમાં મોટો ઘટાડો! 28,000 રૂપિયા સસ્તો થયો ફોન

Published By: Nirav Kumar

Last Updated: 01:19 AM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલનો iPhone Air સસ્તો થયો છે. જેમાં તે 28,000 રૂપિયા સસ્તો થયો છે. બેંક ઑફર્સ અને એક્સચેન્જ ડીલ્સને એડ કરવામાં આવે તો આ ફોનની કિંમત વધુ ઘટી શકે છે.

ADVERTISEMENT

એપલનો પ્રીમિયમ સ્માર્ટફોન iPhone Air સસ્તો થયો છે. જેમાં મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન પર તેની કિંમત આશરે 28,000 રૂપિયા ઘટી ગઈ છે. બેંક ઑફર્સ અને એક્સચેન્જ ડીલ્સ સાથે આ ફોન વધુ સસ્તો થઈ શકે છે. આ એપલનો સૌથી સ્લીમ iPhone છે અને શાનદાર ડિઝાઇન અને પાવરફુલ પર્ફોમન્સ આપે છે. જો તમે પ્રીમિયમ ડિઝાઇનવાળા આઇફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે બેસ્ટ ડીલ હોઈ શકે છે.

  • ઑફર્સ કેવી રીતે મેળવવી
    એપલ iPhone Air ભારતમાં 1,19,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેની કિંમત એમેઝોન પર 94,990 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય બેંક ઑફર્સ દ્વારા એક્સ્ટ્રા 4000 રૂપિયા  ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાય છે જે તેની કિંમત આશરે 90,900 રૂપિયા સુધી લાવે છે. કુલ મળીને યુઝર્સને આશરે 28,910 રૂપિયાનો લાભ મળશે. જો ગ્રાહકો તેમના જૂના ફોનનું એક્સચેન્જ કરે છે તો જૂના ફોનની સ્થિતિના આધારે કિંમત વધુ ઘટી શકે છે.
vtv app promotion
  • સ્લિમ ડિઝાઇન અને પાવરફુલ ડિસ્પ્લે
    આઇફોન એર અત્યાર સુધીનો સૌથી સ્લીમ આઇફોન છે જે માત્ર 5.6mm પાતળો છે. એપલે ટાઇટેનિયમ ફ્રેમનો સમાવેશ કર્યો છે જે તેને પ્રીમિયમ ફીલ આપે છે. ફોનમાં વાઇબ્રન્ટ કલર અને ક્લીન વિઝ્યુઅલ્સ સાથે 6.5-ઇંચ OLED ડિસ્પ્લે આવે છે. આ સ્ક્રીન મૂવીઝ જોવા અને વીડિયો સ્ટ્રીમિંગ માટે શાનદાર અનુભવ આપે છે. ડિઝાઇન અને ડિસ્પ્લેનું આ કોમ્બીનેશન તેને પ્રીમિયમ સેગમેન્ટમાં યુનિક બનાવે છે.

વધુ વાંચો : લોન્ચ પહેલા લીક થયું Pixel 11 સીરીઝનું રાજ! કિંમતથી લઇ સ્પેસિફિકેશન વિષે જાણો

  • પર્ફોમન્સ, કેમેરા અને બેટરી
    આઇફોન એર A19 પ્રો ચિપસેટ દ્વારા ચાલે છે જે રોજિંદા કાર્યો અને મલ્ટિટાસ્કિંગને સરળતાથી સંભાળે છે. જોકે તેમાં iPhone 17 Pro કરતા એક ઓછો GPU કોર છે તેમ છતાં પર્ફોમન્સ પર ખાસ અસર થતી નથી. આ ફોનમાં એક જ 48-મેગાપિક્સલનો રીઅર કેમેરા છે જે હાઈ-ક્વોલોટીવાળા ફોટા કેપ્ચર કરે છે. બેટરી લાઇફ આખો દિવસ ચાલે છે અને તે USB-C અને મેગસેફ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ બધી સુવિધાઓ તેને બેલેન્સ્ડ અને વિશ્વસનીય સ્માર્ટફોન બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Discount Air Apple iPhone

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ