ફાયદાકારક / ફેફસાને મજબૂત બનાવવા હોય તો રોજ આ 5 વસ્તુઓનું કરો સેવન, બચી જશો ઈન્ફેક્શન અને લંગ્સના રોગોથી

Best food for lungs eat daily to strong lungs and increase oxygen level

શરીરને હમેશાં હેલ્ધી રાખવા માટે ફેફસા યોગ્ય રીતે કામ કરે એ જરૂરી છે અને કોરોના સંકટમાં તો ફેફસાનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી થઈ ગયું છે. તો તમારા ફેફસાને હેલ્ધી રાખવા આ ફૂડ્સ ચોક્કસથી ખાઓ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ