Fit N Fine / શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? કરો આ સરળ આસનો

પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેથી રાત્રે સારી ઊંઘ આવે તે માટે આ યોગાસન સૌથી સરળ ઉપાય છે. આ પાંચ આસન કરવાથી તમને ગાઢ ઊંઘ આવશે અને અનિંદ્રાની સમસ્યા પણ દૂર થઇ જશે. જુઓ યોગા ટીચરે કેટલાક એવા યોગાસનની માહિતી આપી, જે તમને ખુબજ ઉપયોગી થશે. જુઓ Fit n Fine

બ્રેકિંગ ન્યૂઝ