ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Bajajની મોટી તૈયારી, નવા અવતારમાં આવશે 3 Pulsar બાઈક; રોડ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી નવી મોડલ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:09 PM, 25 September 2026
1/6
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે બજાજ ઓટો (Bajaj Auto) પોતાના પોર્ટફોલિયોને સતત અપડેટ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક પ્રોડક્ટ્સને અપગ્રેડ કર્યા બાદ હવે કંપની પોતાની ત્રણ લોકપ્રિય બાઇક્સ – Pulsar NS200, Pulsar N250 અને Pulsar NS400Z ના નવા અવતાર લાવવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ આ ત્રણેય અપડેટેડ બાઇક્સ ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ છે, જે દર્શાવે છે કે તેનું ઓફિશિયલ લોન્ચિંગ હવે ઝાઝું દૂર નથી.
2/6
આ ત્રણેય અપડેટેડ પલ્સાર બાઇક્સમાં સૌથી મોટો ફેરફાર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં જોવા મળશે. જૂના ડિસ્પ્લેને બદલીને હવે તેમાં 5-inch નું નવું કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવશે, જે પલ્સાર N160 SS માં જોવા મળે છે. આ ડિસ્પ્લે સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવશે. જેના કારણે રાઇડર્સને નીચે મુજબના એડવાન્સ ફીચર્સ મળશે. ગૂગલ મેપ્સ મિરરિંગ (ટર્ન-બાય-ટર્ન નેવિગેશન), મ્યુઝિક કન્ટ્રોલ અને થર્ડ-પાર્ટી નોટિફિકેશન્સ, ડિજિટલ ડોક્યુમેન્ટ સ્ટોરેજ સુવિધા, રાઇડિંગ મોડ્સ અને ડિસ્પ્લે કન્ટ્રોલ માટે નવું 4-way સ્વિચગિયર.
ADVERTISEMENT
3/6
નવી 2026 Bajaj Pulsar NS200 માં ફ્રન્ટ સસ્પેન્શનમાં મહત્વનો ફેરફાર જોવા મળશે. તેમાં WP નું અપસાઇડ-ડાઉન (USD) ફ્રન્ટ ફોર્ક આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટેસ્ટિંગ બાઇકમાં એડજસ્ટેબલ બ્રેક અને ક્લચ લિવર્સ પણ જોવા મળ્યા છે, જે નવી રાઇડિંગ પ્રેક્ટિસને વધુ આરામદાયક બનાવશે. જોકે, ત્રણેય બાઇક્સના ચેસિસ અને એન્જિન પરફોર્મન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ