ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / DAમાં 2% વધારાનું એલાન, જુલાઇથી વધશે આ કર્મચારીઓની સેલરી, જુઓ ક્યાં?

કામની વાત / DAમાં 2% વધારાનું એલાન, જુલાઇથી વધશે આ કર્મચારીઓની સેલરી, જુઓ ક્યાં?

Published By: Bijal Vyas

Last Updated: 12:17 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા (8th Pay Commission) અને મોંઘવારી રાહત (DR) સંબંધિત અપડેટ્સની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આસામ સરકારે તેના રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા (8th Pay Commission) અને મોંઘવારી રાહત (DR) સંબંધિત અપડેટ્સની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આસામ સરકારે તેના રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે. રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં 2% નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, મોંઘવારી ભથ્થું (DA) 50% થી વધારીને 60% કરવામાં આવ્યું છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. આસામમાં તેમની જીત બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં આ પહેલી કેબિનેટ બેઠક હતી. આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરોને વર્તમાન મોંઘવારીના સમયગાળા વચ્ચે વધારાની નાણાકીય સહાય પૂરી પાડીને રાહત આપે છે.

કેટલી વધી જશે સેલેરી?

ધારો કે, કોઈ કર્મચારીનો મૂળ પગાર 30,000 રુપિયા છે, તો 58% ના DA દરે, તેમને વધારાના 17,400 રુપિયા મળતા હતા. હવે, 60% ના નવા DA દર સાથે આ રકમ વધીને 18,000 રુપિયા થશે, જેના પરિણામે તેમને 600 રુપિયાનો સીધો ફાયદો થશે.

money-simple-2

તેવી જ રીતે, જો કોઈનો મૂળ પગાર 50,000 રુપિયા હોય, તો તેમને અગાઉ 58% DA ના આધારે વધારાના 29,000 રુપિયા મળતા હતા; આ રકમ હવે વધીને 60,000 રુપિયા થશે. 1,000 રુપિયાનો વધારો થશે. આ વધેલી રકમ જૂન 2026 ના પગાર સાથે તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?

ગ્રેડ 4 કર્મચારીઓનું પ્રમોશન

સરકારે નીચલા સ્તરના કર્મચારીઓને પણ પ્રોત્સાહન આપવા માટે એક મોટો નીતિગત નિર્ણય લીધો છે. આ પહેલ હેઠળ, 'આસામ માધ્યમિક શિક્ષણ સેવા નિયમો, 2026 માં સુધારો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પગલું શાળાઓ અને સરકારી વિભાગોમાં કામ કરતા ગ્રેડ 4 કર્મચારીઓને ગ્રેડ 3 ની જગ્યાઓ પર પ્રમોશન આપવાની પ્રક્રિયાને સરળ અને નિયમિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

assam government 2 percent da hike announced check latest da hike updates

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ