બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ગુજરાત / asian-prothomity-athletics-competition-join-gujarati-players

NULL / એશિયન માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાતી ખેલાડીઓએ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધિ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાવનગરઃ ગુજરાતના ખેલાડીઓએ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં મોટી સિદ્ધી મેળવી છે. હાલમાં જ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં ચીનમાં યોજવામાં આવી હતી. ભારતભરમાં 215 એથ્લેટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો.  જેમાં માસ્ટર એથ્લેટીક એસોસિએશન ઓફ ગુજરાત તરફથી ૧૧ ખેલાડીઓએ એન્ટ્રી ભરેલ હતી. તેમાંથી ૯ ખેલાડીઓ ચીન ખાતે હાજર રહ્યા હતા.

એશિયા ખંડનાકુલ ૨૦ દેશોમાંથી ૨૫૦૦ ખેલાડીઓએ એથ્લેટીક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર એશિયન દેશોની મેડલોની સ્પર્ધામાં ચીન પ્રથમ ક્રમે ભારત દેશએ ૧૪૬ મેડલોસાથે જાપાનને ટક્કર આપી બીજા સ્થાને રહેલ હતું. જ્યારે જાપાન દેશ ત્રીજા સ્થાને રહેલ. આ એશિયન એથ્લેટીક ચેમ્પીયનશીપમાં ગુજરાતના ખેલાડીઓએ પણ એક ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે કુલ સાત મેડલો મેળવી ગુજરાત અને ભારતને ભવ્ય સિધ્ધી હાંસલ કરી દબદબો જાળવી રાખેલ હતો.

જેમાં ભાવનગરના ૮૫ પ્લસ એઈઝ ગુ્રપમાં મોહનભાઈ ચૌહાણે જેવેલીનથ્રોમાંગોલ્ડ મેડલ અનેગોળાફેંકમાં સિલ્વર મેડલ તથા ૪ ૧૦૦ મી. રીલે દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આ તમામ ખેલાડીઓએ મેડલો મેળવી એશિયામાં ગુજરાતને સ્થાન અપાવી ગૌરવ અપાવેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ