ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગમે તેવી એસિડીટી મટી જશે, કરજો ખાલી આ એક ઉપાય
Last Updated: 04:35 PM, 8 March 2026
ADVERTISEMENT
અત્યારના જમાનામાં લાઈફસ્ટાઇલ અનેક સમસ્યાઓનું કારણ બની રહી છે. લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ પણ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ઘણા લોકો હાર્ટબર્ન અથવા એસિડ રિફ્લક્સથી પીડાઈ રહ્યા છે.જેમાં હેવી ફૂડ અને તળેલા ખોરાક આ સમસ્યાનું કારણ છે. અનેક લોકો આ સમસ્યાનો સામનો કરવા માટે દવાઓનો આશરો લે છે. પરંતુ જો તમે દરરોજ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે અમુક ફેરફારો કરવાની જરૂર છે. એસિડિટીથી રાહત મેળવવા માટે અહીંયા અમુક રીત જણાવીશું. આ પદ્ધતિઓ સિવાય તમારે 21 દિવસ સુધી દરરોજ એક કામ કરવું પડશે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
એસિડિટીનો સામનો કરવા માટે અપનાવવાની રીત
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
એસિડિટી ટાળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા ખોરાકના સેવન પર ધ્યાન આપો. જ્યારે તમે તમારી ભૂખ પ્રમાણે ઓછું ખાઓ છો ત્યારે તમારું પેટ હળવું લાગે છે. નાના ભાગોમાં ખાઓ પરંતુ જો તમે ઈચ્છો તો તમે વધુ વારંવાર ખાઈ શકો છો. આ કેમ કે, વધુ પડતું ખાવાથી પેટ ફેલાય છે અને નીચલા અન્નનળીના સ્ફિન્ક્ટર પર દબાણ આવે છે. જ્યારે તમે ઓછું ખાવાની આદત અપનાવશો ત્યારે તમે જોશો કે તમારી એસિડિટીની સમસ્યા ધીમે ધીમે દુર થશે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT