બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અનુષ્કા સેનની કાતિલ અદાએ ઠંડીમાં વધાર્યું ફેન્સનું તાપમાન, જુઓ હોટ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / અનુષ્કા સેનની કાતિલ અદાએ ઠંડીમાં વધાર્યું ફેન્સનું તાપમાન, જુઓ હોટ તસવીરો

Last Updated: 10:25 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનુષ્કા સેન, એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ, એ હાલમાં તેના સ્ટાઇલિશ અને હોટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે.

1/6

photoStories-logo

1. બ્લેક આઉટફિટ

તેણે બ્લેક આઉટફિટ અને હેવી ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો, જેમાં તે ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અદભૂત લુક

અનુષ્કાએ સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસમાં પોતાનો અદભૂત લુક દર્શાવ્યો, જે જોઈને તેના ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. અનુષ્કા સેને અલગ-અલગ સ્ટાઇલિશ પોઝમાં તસવીરો ખેંચાવી છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસ

અનુષ્કા સેને સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસમાં પોતાનો અદભૂત લુક બતાવ્યો. અભિનેત્રી તેની સુંદરતાથી લોકોના દિલમાં રાજ કરી રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કામથી પોતાની ઓળખ

અભિનેત્રીએ બાલવીર, ઝાંસી કી રાની જેવી સિરિયલોમાં પોતાના કામથી પોતાની ઓળખ બનાવી હતી. આ ડ્રેસમાં અનુષ્કા સેનનો ગ્લેમરસ લુક જોઈને લાખો લોકો ચોંકી ગયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દિલમાં જગ્યા

અનુષ્કા સેને પોતાના અભિનય કૌશલ્યથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનુષ્કાના દિવાના

અનુષ્કા સેન પોતાના લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે, તેની તસવીરો જોઈને ફેન્સ અનુષ્કાના દિવાના થઈ રહ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anushka Sen Beauty entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ