બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / Anakani between Mahendra Singh Dhoni and Ravindra Singh Jadeja

ક્રિકેટ / 'કર્મોનું ફળ', ધોની સાથેની માથાકૂટની વચ્ચે નારાજ જાડેજાનું ટ્વિટ થયું વાયરલ

Dinesh

Last Updated: 09:04 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્રસિંહ જાડેજા વચ્ચે આનાકાની થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જે બધાની વચ્ચે રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કર્યું છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

  • મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્રસિંહ જાડેજા વચ્ચે આનાકાની
  • રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે
  • ટ્વીટ કરી લખ્યું 'કર્મોનો ફળ જરૂરથી મળે છે જે પછી વહેલું મળે કે મોડું'


એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવી આઈપીએલમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી, જે મેચ બાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે તનાતની થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો જોઈ એવું લાગી રહ્યું હતું કે, કંઈક બાબતને લઈ બંન્ને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ રવિન્દ્રસિંહ જાડેજાએ એક સ્પેશિયલ ટ્વીટ કરી છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

રવિન્દ્રસિંહ જાડેજાએ ટ્વીટ કરી
જોડેજાએ ટ્વીટ કરી લખ્યું છે કે, કર્મોનો ફળ જરૂરથી મળે છે જે પછી વહેલું મળે કે મોડું. તમને જણાવી દઈએ કે, ધોનીએ કેપ્ટન પદથી હટ્યા પછી આઈપીએલ 2022માં જાડેજાએ ચેન્નઈ સુપર કિંગની બાગડોર સંભાળી હતી. જાડેજાની કેપ્ટશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગે 8માંથી 2મેચ જ જીતી હતી, ત્યાર બાદ ધોની ફરીથી કેપ્ટન બન્યો હતો.    

વીડિયો વાયરલ
બંને ખેલાડીઓ વચ્ચે ક્યા કારણોસર અણબનાવ થયો તેની વિગતો બહાર આવી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે જાડેજા કોઈક વાતથી ખુશ ન હતો. જ્યારે કેપ્ટન કૂલ ધોની તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ધોની પણ જાડેજાના ખભા પર હાથ રાખે છે. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત સામાન્ય લાગે છે. 

જાડેજાનું બોલિંગ પ્રદર્શન સારૂ રહ્યું ન હતું
મેચમાં જાડેજાનું બોલિંગ પ્રદર્શન સારૂ રહ્યું ન હતું અને તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા હતા તેમજ જાડેજાને માત્ર એક જ વિકેટ મળી હતી, જ્યારે બેટિંગમાં જાડેજાએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Ravindra Singh Jadeja જાડેજાનું ટ્વીટ વાયરલ ધોની અને જાડેજા રવિન્દ્રસિંહ જાડેજા Ravindra Singh Jadeja tweet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ