બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Amitabh Bachchan told which name he had saved for Jaya Bachchan in his mobile on KBC Show

બોલિવુડ / અમિતાભે ફોનમાં આ નામથી કર્યો છે પત્ની જયાનો નંબર સેવ, KBCના શોમાં કર્યો ખુલાસો

Published By: Bhushita

Last Updated: 11:46 AM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૌન બનેગા કરોડપતિ 11માં કન્ટેસ્ટન્ટ સાથે પર્સનલ લાઈફને વિશે વાતચીતમાં અમિતાભ બચ્ચને પોતે એક ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરી છે. જેમાં તેઓએ પત્ની જયાનો નંબર કયા નામથી સેવ કર્યો છે તેની માહિતિ પણ આપી હતી.

  • કૌન બનેગા કરોડપતિ 11માં શેર કરી આ વાત
  • અમિતાભે ફોનમાં આ નામથી સેવ કર્યો છે પત્નીનો નંબર
  • અમિતાભે જયા બચ્ચનનું નામ 'જેબી' રાખ્યું છે

કૌન બનેગા કરોડપતિની 11મી સીઝન ચાલી રહી છે. આ સમયે એક સ્પર્ધક સાથે હસી મજાકમાં તેઓએ પોતાની પર્સનલ લાઈફની વાત શેર કરી હતી. તેમાં તેઓએ એક ઈન્ટરેસ્ટિંગ વાત પણ શેર કરી.

આ નામથી ફોનમાં સેવ છે પત્ની જયાનું નામ

અમિતાભે કન્ટેસ્ટન્ટને પૂછ્યું કે તેમના લવ મેરેજ છે કે એરેન્જ. ત્યારે અમિતાભે કહ્યું કે દેખાડ્યું છે કે એરેન્જ મેરેજ છે પણ હકીકતમાં તે લવ મેરેજ છે. આ સાથે તેઓએ કહ્યું કે તેમની પત્ની તેમને સુનિયે જી, કહીને બોલાવે છે. આ કારણે તેઓએ પત્નીનો નંબર પણ ફોનમાં આ નામથી સેવ કર્યો છે. આ પછી અમિતાભે કહ્યું કે તેમણે જયા બચ્ચનનું નામ શોર્ટમાં 'જેબી' રાખ્યું છે.

આ વાત પર અમિતાભે કર્યો કન્ટેસ્ટન્ટનો સપોર્ટ

કન્ટેસ્ટન્ટ તરીકે આવેલા સુમિત તડિયાલ પોલિસ ફોર્સમાં કામ કરે છે. તેઓએ અમિતાભને કહ્યું કે ઘરમાં ભૂલ કોઈનાથી પણ થાય માફી તો તેઓએ જ માંગવી પડે છે. આ વાતમાં તરત જ બીગબીએ તેમને સપોર્ટ આપ્યો અને કહ્યું તમે સાચા છો. માફી પતિએ જ માંગવી પડે છે. અમિતાભે કહ્યું કે આ સાથે શોમાં અમિતાભ બચ્ચને કહ્યું કે આ અઠવાડિયે કેબીસી પર દિવાળી ફેસ્ટિવ વીક ચાલી રહ્યું છે. જેમાં દરેક કન્ટેસ્ટન્ટને એક OPPO ફોન અને એક સોનાનો સિક્કો આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan KBC 11 Name of Wife Saved wife number અમિતાભ બચ્ચન ખુલાસો જયાનું નામ નંબર સેવ ફોન નંબર Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ