બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / ..તો બંધ થઈ જશે તમારું પેન્શન! આ ડોક્યુમેન્ટ જમા કરાવી દેજો, છેલ્લી લાઈફ લાઈન
Last Updated: 08:48 AM, 7 October 2024
દેશભરમાં લાખો પેન્શનર્સ માટે જરૂરી ખબર છે. 80 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના પેન્શનર્સ માટે એક સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે. જો સમય રહેતા તેને જમા ન કરાવવામાં આવે તો પેન્શન બંધ થઈ શકે છે. જી હાં, બને તેટલું જલ્દી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દો. 1 નવેમ્બરની જગ્યા પર 1 ઓક્ટોબરથી તેને જમા કરાવો.
ADVERTISEMENT

લાઈફ સર્ટિફિકેટ IT એક્ટ બેઠળ માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ છે. જેને આધાર કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યા બાદ પેન્શન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું રહે છે. આ પેન્શનર્સના જીવિત હોવાનું પ્રમાણ છે. જેના આધાર પર પેન્શન આપવામાં આવે છે.
ADVERTISEMENT
ઓનલાઈન આ રીતે જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ
ADVERTISEMENT
વધુ વાંચો: શનિ માર્ગી આ રાશિના જાતકોના જીવનની બદલી નાખશે ચાલ, ધનવર્ષાના બનશે યોગ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.