ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 18 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 18 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 12:13 AM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 નવેમ્બર 2026ના દિવસે અંકજ્યોતિષ પ્રમાણે કેટલાક મૂલાંકના જાતકો માટે પ્રગતિ અને ખુશીઓના સંકેત છે, તો કેટલાકે સાવચેતી રાખવી પડશે. ચાલો જાણીએ 18 નવેમ્બરે તમારો જન્માંક શું કહે છે.

1/11

photoStories-logo

1. અંકજ્યોતિષ

અંકજ્યોતિષની ગણતરી પ્રમાણે વ્યક્તિના જન્માંકની અસર તેના દિવસના અનુભવો પર પડી શકે છે. કોઈ માટે 18 નવેમ્બરનો દિવસ ખુશીઓ અને સફળતાની ભેટ લઈને આવી શકે છે તો કોઈએ સાવચેતી અને સમજદારીથી આગળ વધવાની જરૂર પડી શકે છે. ચાલો જાણીએ કે 1થી 9 સુધીના મૂળાંક ધરાવતા લોકો માટે 18 નવેમ્બરનો દિવસ કેવો રહી શકે છે અને કયો શુભ રંગ તથા શુભ અંક તમારો સાથ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

આજે પરિસ્થિતિઓ તમારી વિચારધારા અને ઇચ્છાઓને અનુરૂપ જ રહી શકે છે. પરિવાર સાથે હરવા-ફરવા, પિકનિક કે ટૂંકી યાત્રાની યોજના બની શકે છે. આનાથી મન ખુશ રહેશે અને પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. તમારો શુભ અંક 23 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

આજે છુપા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. કેટલાક લોકો તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી કોઈ પર પણ આંખ મીંચીને વિશ્વાસ ન રાખો. આજે કોઈ યાત્રાની યોજના પણ બની શકે છે. તમારો શુભ અંક 8 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

આજે સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કમરમાં દુખાવો કે આંખમાં બળતરા જેવી તકલીફ થઈ શકે છે તેથી સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. વ્યવસાયને લગતી કોઈ યોજનામાં તમે ભાગ લઈ શકો છો. તમારો શુભ અંક 18 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

આજે સારી વાત એ છે કે જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. ખુલ્લી વાતચીતથી સંબંધોમાં સુધારો આવશે. છતાં સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની જરૂરી રહેશે. તમારો શુભ અંક 5 અને શુભ રંગ પીળો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજે તમારો મોટાભાગનો સમય ઘરે નવા મહેમાનના સ્વાગત અને પારિવારિક કાર્યક્રમોમાં પસાર થઈ શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે અને કારોબારમાં સારો નફો મળવાના યોગ બની રહ્યા છે. તમારો શુભ અંક 45 અને શુભ રંગ ભૂરો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

આજે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો સૌથી મહત્ત્વનું રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહી શકે છે. સાથે જ મિલકતને લગતી કોઈ સારી ખબર મળવાના સંકેતો પણ છે. તમારો શુભ અંક 9 અને શુભ રંગ સિલ્વર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

વર્ક પ્લેસમાં આજે કેટલીક વધારાની જવાબદારીઓ મળી શકે છે. ધીરજ અને સમજદારીથી તમે તેને સારી રીતે પૂરી કરી શકશો. કોઈપણ કામમાં ઉતાવળ ન કરો અને પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો. તમારો શુભ અંક 11 અને શુભ રંગ સફેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને સંબંધોમાં મીઠાશ બની રહેશે. છતાં છુપા વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી છે. કેટલાક લોકો તમારી છબી બગાડવા કે કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારો શુભ અંક 3 અને શુભ રંગ ગ્રે રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

વ્યવસાયને લગતા મામલામાં આજે સાવધાની રાખવી જરૂરી છે. વિરોધીઓને કારણે કારોબારમાં નુકસાન થઈ શકે છે. તેથી ઉતાવળમાં કોઈપણ રોકાણ ન કરો અને વિચારી-વિચારીને નિર્ણય લો. તમારો શુભ અંક 5 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ankrashi Numerology Root Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ