ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / હથેળીમાં બનેલું છે અંગ્રેજી 'Y'નું નિશાન? તો જાણી લો ભાગ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલા આ ખાસ સંકેતો

photo-story

6 ફોટો ગેલેરી

હસ્તરેખાશાસ્ત્ર / હથેળીમાં બનેલું છે અંગ્રેજી 'Y'નું નિશાન? તો જાણી લો ભાગ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલા આ ખાસ સંકેતો

Last Updated: 07:54 PM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારી હથેળીમાં પણ અંગ્રેજી અક્ષર 'Y' જેવું નિશાન બનેલું છે? હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આ નિશાન જીવન, ભાગ્ય, કરિયર અને પ્રેમ સાથે જોડાયેલા અનેક ખાસ સંકેતો આપે છે.

1/6

photoStories-logo

1. હથેળીમાં Yનું નિશાન

શું તમે ક્યારેય તમારી હથેળીની રેખાઓને ધ્યાનથી જોઈ છે? હાથમાં બનતી અમુક ખાસ આકૃતિઓને હસ્તરેખાશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. આવી જ એક આકૃતિ છે અંગ્રેજી અક્ષર 'Y'. માન્યતા અનુસાર, જે લોકોની હથેળીમાં આ પ્રકારનું નિશાન હોય છે, તેમના સ્વભાવ, કરિયર, આર્થિક સ્થિતિ અને જીવન સાથે જોડાયેલા અમુક ખાસ સંકેતો મળી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જીવન રેખા પર Y નિશાન

અંગૂઠા પાસેથી કાંડા તરફ જતી રેખાને જીવન રેખા કહે છે. જો આ રેખા પર Yનું નિશાન હોય તો જીવનમાં અચાનક મોટો પરિવર્તન આવવાની સંભાવના છે. આવા લોકો ધન-દૌલતની બાબતમાં નસીબદાર માનવામાં આવે છે. કામની બાબતમાં સ્થાન કે શહેર બદલવું પડી શકે છે કે વિદેશ યાત્રાના યોગ પણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ભાગ્ય રેખા પર Y નિશાન

હથેળીની મધ્યમાં નીચેથી ઉપર જતી રેખા ભાગ્ય રેખા છે. જો અહીં Yનો આકાર બને તો કરિયરમાં ઝડપી આગળ વધવાના સંકેત છે. આવા લોકો નોકરીમાં પ્રગતિ કરે છે અને સાથે સાઈડ બિઝનેસ શરૂ કરવાનું પણ વિચારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચંદ્ર પર્વત પર Y નિશાન

ચંદ્ર પર્વત પર Y નિશાન અંગૂઠાની સામેના ભાગને ચંદ્ર પર્વત કહે છે. અહીં Y હોય તો વ્યક્તિ ખૂબ ક્રિએટિવ મગજની માલિક હોય છે. લખવું, પેઇન્ટિંગ કે કલા સાથે જોડાયેલી વસ્તુઓમાં રસ હોય છે. નવું શીખવાની જીદ અને નવી જગ્યાઓ ઘૂમવાનો શોખ પણ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હૃદય રેખા પર Y નિશાન

હૃદય રેખા પર આ નિશાન હોય તો વ્યક્તિ દિલના સાફ અને ભાવુક સ્વભાવની હોય છે. સંબંધો સંભાળવામાં કુશળ હોય છે અને માત્ર પોતાના વિશે નહીં, આસપાસના લોકોની ખુશીનો પણ ખ્યાલ રાખે છે. આ નિશાન હથેળીના અલગ-અલગ સ્થાને અલગ અર્થ આપે છે. જો તમારી હથેળી પર પણ આવું નિશાન હોય તો તે તમારી કિસ્મત અને સ્વભાવ વિશે સકારાત્મક સંકેત આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Y Sign on Palm Palmistry Palm Reading
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ