બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિ માર્ગી આ રાશિના જાતકોના જીવનની બદલી નાખશે ચાલ, ધનવર્ષાના બનશે યોગ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શનિ માર્ગી આ રાશિના જાતકોના જીવનની બદલી નાખશે ચાલ, ધનવર્ષાના બનશે યોગ

Last Updated: 07:42 AM, 7 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani Margi 2024: ન્યાયના દેવતા શનિ 4 રાશિના લોકોની કિસ્મત ચમકાવવા આવી રહ્યા છે. દશેરા પહેલા શનિએ નક્ષત્ર પરિવર્તન કરી લીધુ છે અને હવે દિવાળી બાદ શનિ માર્ગી થઈ રહ્યા છે. શનિની ચાલમાં ફેરફાર અમુક રાશિના લોકોનું જીવન બદલી નાખશે.

1/5

photoStories-logo

1. ન્યાયના દેવતા છે શનિ

શનિ સૌથી ધીમી ચાલ ચાલનાર દેવતા છે અને જીવન પર સૌથી વધારે અસર કરનાર ગ્રહ છે. કારણ કે શનિ કર્મોના હિસાબથી ફળ આપે છે. ઓક્ટોબર 2024એ નક્ષત્ર પરિવર્તન કરીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યા બાદ હવે દિવાળી બાદ 15 નવેમ્બર 2024એ શનિ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. શનિની સીધી ચાલ 4 રાશિના લોકોને લાભ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ

શનિની માર્ગી ચાલ વૃષભને ખૂબ જ રાહત આપશે. જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થશે. મોટી ખુશખબરી મળી શકે છે. તમે ખૂબ ધન કમાવવાની સાથે સાથે કરિયરમાં પણ પ્રગતિ કરશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન

શનિની સીધી ચાલ મિથુન રાશિના લોકો માટે શુભ ફળ આપશે. ખાસ રીતે વેપારીઓને ખૂબ જ નફો મળશે. જીવનમાં ખુશીઓ આવશે. સમૃદ્ધિ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

શનિની માર્ગી ચાલ કુંભ રાશિના લોકોને સાડેસાતીના કષ્ટોથી રાહત આપશે. હવે ખર્ચા પર કાબુ લાગવાનું શરૂ થશે. તમાપી કમાણી વધશે અને આર્તિક સમસ્યાઓ દૂર થશે. ભાગ્યનો સાથ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મીન

મીન રાશિના લોકોને શનિની સીધી ચાલ શુભ ફળ આપશે. જે લોકો નવુ કામ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય સારો છે. તમે સારૂ કામ કરશો અને વાહવાહી પણ મેળવશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Nakshatra Parivartan Zodiac Signs Shani Margi 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ