બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / સુરત / air connectivity surat flight ahmedabad rajkot amreli bhavnagar

એર કનેક્ટિવિટી / દિવાળી બાદ સુરતથી આ 4 શહેરો વચ્ચે શરૂ થશે વિમાનસેવા, તો અમદાવાદને લઇને પણ કેબિનેટ મંત્રીએ કરી મોટી જાહેરાત

Hiren

Last Updated: 09:07 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી બાદ ગુજરાતના ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. તો અમદાવાદીઓને પણ ભેટ આપવામાં આવશે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે.

  • અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી
  • સુરતથી ભાવનગર, અમરેલી, રાજકોટ અમદાવાદના રૂટને મંજૂરી
  • કેબિનેટ મંત્રી પૂ્ર્ણેશ મોદીએ કરી જાહેરાત

રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના વિમાની રૂટ શરૂ થશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી છે કે, દિવાળી બાદ ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. લોકો હવે સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. જેમાં સુરત અને અમદાવાદ વચ્ચે ટૂંક સમયમાં ફ્લાઇટ શરુ થશે. તો સુરત અને રાજકોટ, ભાવનગર અને અમરેલી વચ્ચે પણ ફ્લાઇટ શરુ થશે. આ સાથે અમદાવાદ-ભૂજ વચ્ચે એર કનેક્ટિવીટીને મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વિમાનોના નવા રૂટ શરૂ થશે.

સુરત અને ભાવનગરના હીરા ઉદ્યોગકારોને થશે મોટો લાભ

સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા શરૂ કરવા આવશે. સુરત-ભાવનગર વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો સુરત અને ભાવનગરમાં વસતા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આ ફ્લાઇટથી મહત્તમ લાભ મળી શકે તેમ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Flight surat ફ્લાઈટ સુરત air connectivity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ