બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / AICWA to ban pop singer Mika Singh Learn the reason

નિર્ણય / પાકિસ્તાનમાં પરફોર્મ કરતાં પૉપ સિંગર મીકાસિંહ પર લાગ્યો પ્રતિબંધ

Published By: Vishal

Last Updated: 10:40 AM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સિંગર મીકાસિંહની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. મીકાસિંહને પાકિસ્તાનના કરાંચીમાં પરફોર્મ કરવું મોંઘુ પડ્યું છે. હવે ભારતીય સિને એસોસિએશને મીકાસિંહ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનના કરાંચીમાં મીકાસિંહ જુમ્મે કી રાત ગીત ગાતાનો વીડિયો નજરે પડ્યો હતો. જેના કારણે તેને ઘણી ટિકાનો સામનો કરવો પડ્યો હતો. જમ્મૂ-કશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન મીકાસિંહે આ પરફોર્મ કર્યું હતું. જેના કારણે ભારતીય ફેન્સમાં પણ ગુસ્સો ફેલાઈ ગયો છે. 

 

AICWAએ મીકાસિંહ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોયકોટ કરાશે. સાથે જ મ્યૂઝિક કંપની, મુવી પ્રોડક્શન હાઉસ અને ઓનલાઈન મ્યૂઝિક કન્ટેન્ટ પ્રોવાઈડરથી પણ બોયકોટ કરવામાં આવશે. મળતી વિગત મુજબ પરવેઝ મુશર્રફના સંબંધી અસદની દીકરી સેલિનાની મહેંદીમાં મીકાસિંહે પરફોર્મ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

AICWA Bollywood Mika Singh pop singer Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ