બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad were caught 4 who robbed a Philippine student on the pretext of a parcel

ક્રાઈમ / અમદાવાદમાં પાર્સલના કારણે ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું સચેત કરે તેવું, 4ની ધરપકડ

Dinesh

Last Updated: 11:20 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad crime news: ફિલીપાઈન્સમા મેડિકલમા અભ્યાસ કરતો મુલચંદ ડાકા નામનો યુવક અમદાવાદમાં પાર્સલના બહાને લૂંટાયો, પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્ફે વિસુ વાઘેલાની ધરપકડ કરી છે. 

પાર્સલના નામે વિદેશી વિદ્યાર્થીને લૂંટ્યો
ઘટનાની વાત કરીએ તો ફિલીપાઈન્સમા મેડિકલમા અભ્યાસ કરતા મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરી ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનુ પાર્સલ લેવા રાજેસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે પાર્સલ આપનારા લૂંટારાઓએ મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમા લૂંટનો ભેદ ઉકેલાની ચારેય આરોપીની ધરપકડ કરી છે.

વાંચવા જેવું: અંબાલાલની ભયંકર આગાહી: આ જિલ્લાઓમાં જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, સગેવગે થઈ જજો

ઓરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વાડજનો રહેવાસી છે અને તેની વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયેલા છે. જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂદ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયેલા છે.  ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સામે એક ગુનો નોંધાયેલો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ