બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ambalal forecast western disturbance will be seen in these districts

હવામાન / અંબાલાલની ભયંકર આગાહી: આ જિલ્લાઓમાં જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, સગેવગે થઈ જજો

Dinesh

Last Updated: 09:05 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast: રાજ્યના હવામાન અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા તેમજ હળવો વરસાદ થઈ શકે છે

ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનાં ફેરફાર જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળવર્ષા તેમજ હળવો વરસાદ થઈ શકે છે. સાથો સાથ પવન પણ ફૂકાંશે

અંબાલાલે કહ્યું વરસાદી આફતના એંધાણ, આ તારીખોમાં ગુજરાતમાં મુશળધાર વરસાદના  વરતારા, જાણી લેજો આગાહી | Ambalal said that the forecast of rain disaster,  torrential rain ...

'અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે'
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, તારીખ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી શકે છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, 15 તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશો થશે.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતનાં આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ,  સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણમાં ઘમરોળશે મેઘરાજા | Ambalal Patel's  forecast: Heavy rain ...

વાંચવા જેવું: કુંવારાઓ આ છોકરીથી ચેતજો! લગ્નનો મામલો પહોંચ્યો સીધો પોલીસ સ્ટેશનમાં, ગેંગના કાંડનો પર્દાફાશ

પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 
અંબાલાલ પટેલે કહ્યું કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. વધુમાં કહ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 10 તારીખથી જ પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ