બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad-Dakor Express Highway accident occurred near the Dakor exit toll booth

રોડ અકસ્માત / અમદાવાદ થી ડાકોર તરફ જતી લકઝરી બસનો એક્સિડન્ટ, બે લોકોના મોત, ઘટનામાં બેદરકારી છતી

Dinesh

Last Updated: 10:57 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

kheda accident news: અમદાવાદ - ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ બુથ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત થયા

kheda accident news: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે જે આ પગલાઓ કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદથી ડાકોર જતી લકઝરી બસને અકસ્માત નડ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે.

અકસ્માતમાં બે લોકોના મોત
અમદાવાદ - ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ બુથ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાની વિગતો પણ સામે આવી છે. બસચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યાં છે.

વાંચવા જેવું: 'ભરૂચની બેઠક AAPને આપવાની વાત પર રાહુલ ગાંધી નારાજ', ગુજરાત કોંગ્રેસના મોટા નેતાનો દાવો

પોલીસ ઘટનાસ્થળે
પેસેન્જરો જણાવ્યું કે, બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે.  બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવતો હતો. અકસ્માતની ઘટનાને પગેલે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે ખેડા SP રાજેશ ગઢીયા પોહચ્યા હતા. અક્સ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ