બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Actor Salman khan starrer dabang 3 new promo is out salman make tweet

બોલિવૂડ / 'દબંગ 3'નો નવો પ્રોમો થયો રીલિઝ, સલમાન ખાન નહીં કરે પ્રમોશન, જાણો આ છે કારણ

Published By: Bhushita

Last Updated: 03:03 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ દબંગ -3 રીલિઝ થવા સુધી સલમાન ખાન હવે હંમેશા ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેઓેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલથી કરી હતી. તેમાં તેઓએ પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું હતું.

  • 'દબંગ 3'નો નવો પ્રોમો થયો રીલિઝ
  • સલમાન ખાન નહીં કરે ફિલ્મનું પ્રમોશન
  • 20 સપ્ટેમ્બર 2019ના રોજ રીલિઝ થશે ફિલ્મ

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નો પ્રોમો રીલિઝ થયો છે. આ પ્રોમોને એક્ટરે પોતે પોતાના સોશ્યિલ મીડિયા હેન્ડલ  પર શેર કર્યો છે. જે ઈન્ટરેસ્ટિંગ છે.

આ કારણે સલમાન નહીં કરે ફિલ્મનું પ્રમોશન

આ પ્રોમોમાં સલમાનનો વોઈસ ઓવર છે જેમાં તેઓ કહે છે કે જ્યારે ચુલબુલ પાંડે સાથે જોડાઈ રહ્યા છો તો ઈન્ડિયાના ઈમોશન્સ તો સલમાન ખાન શા માટે કરે દબંગનું પ્રમોશન? આનો અર્થ એ છે કે ફિલ્મના રીલિઝ થવા સુધી સલમાન હવે હંમેશા ચુલબુલ પાંડના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેઓએ પોતાના ટ્વિટર પ્રોફાઈલથી કરી. જેમાં તેઓએ પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું છે. 

દબંગ-3નું ડાયરેક્શન પ્રભુ દેવા કરી રહ્યા છે. અને ફિલ્મમાં સલમાન સિવાય સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન પણ મુખ્ય ભૂમિકા અદા કરશે. ફિલ્મથી એક્ટર મહેશ માંજરેકરની દીકરી સઈ પણ બોલિવૂડમાં પગ મૂકી રહી છે.  રિપોર્ટના આધારે તે આ ફિલ્મમાં સલમાન ખાનના રોલ ચુલબુલ પાંડેની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 20 સપ્ટેમ્બર 2019માં સિનેમાઘરોમાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Dabang 3 Promo release Salman khan દબંગ-3 પ્રોમો ફિલ્મ સલમાન ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ