ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / SUVના યુગમાં પણ મારુતિની હેચબેકનો દબદબો: પ્રથમ 6 મહિનામાં નોંધાયું રેકોર્ડબ્રેક વેચાણ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / SUVના યુગમાં પણ મારુતિની હેચબેકનો દબદબો: પ્રથમ 6 મહિનામાં નોંધાયું રેકોર્ડબ્રેક વેચાણ

Last Updated: 02:31 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મારુતિ સુઝુકીની નાની કારોના વેચાણમાં 41 ટકાનો મોટો વધારો થયો છે જે SUVના દબદબા વચ્ચે પણ લોકોની પસંદગી દર્શાવે છે. જેમાં પ્રથમ છ મહિનામાં એન્ટ્રી લેવલ હેચબેકથી માંડીને મિડસાઈઝ કારો સુધી મજબૂત માંગ જોવા મળી રહી છે.

1/6

photoStories-logo

1. મારુતિ સુઝુકી વેચાણ

મારુતિ સુઝુકીની નાની કારો ફરી એકવાર લોકોના મનમાં જગ્યા બનાવી રહી છે. કંપનીની મિની, કોમ્પેક્ટ અને મિડસાઈઝ પેસેન્જર કારોના વેચાણમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2026માં આ સેગમેન્ટ્સનું વેચાણ વધીને 91,887 યુનિટ સુધી પહોંચ્યું છે. કંપનીનું એકંદર વેચાણ પણ વધ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ

ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલ વેચાણની વાત કરીએ તો મારુતિ સુઝુકીએ 36.9 ટકાની વૃદ્ધિ સાથે 1,81,838 યુનિટ વેચી છે. જેમાં આલ્ટો, સેલેરિયો, એસ-પ્રેસો, વેગનઆર, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર જેવી કારોનું વેચાણ ગયા વર્ષે 74,090 યુનિટ હતું. જ્યારે આ વર્ષે 17,797 યુનિટ વધુ વેચાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. એપ્રિલમાં વેચાણ

એપ્રિલથી સપ્ટેમ્બર 2025 માં આ સેગમેન્ટમાં 411,801 કારો વેચાઈ હતી, જ્યારે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 5,51,094 યુનિટ વેચાઈ છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1.40 લાખ કારો વધુ વેચાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. SUVનું વર્ચસ્વ

આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય માર્કેટમાં SUVનું વર્ચસ્વ છે. માર્કેટમાંના 57 ટકા હિસ્સા પર SUV બોડી સ્ટાઈલનો કબજો છે અને મારુતિ પોતે પણ SUV પર ફોકસ કરી રહી છે. નાણાકીય વર્ષ 2027ની પ્રથમ 6 મહિનામાં મારુતિની SUVના વેચાણમાં 56 ટકાનો વધારો થયો છે. જેમાં કંપની એવરેજ દર મહિને 56,000 SUV વેચી રહી છે. આ સમયગાળામાં કુલ 11 લાખ વાહનો વેચાયા છે. જેમાં બીજા ક્વોર્ટરમાં 5,65,201 કારોનું વેચાણ થયું છે. જે કોઈપણ ક્વોર્ટરમાં કંપનીનું સૌથી વધુ વેચાણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડાન ડિઝાયરની માંગ

કંપનીની એકમાત્ર સેડાન ડિઝાયરની માંગ પણ સારી છે અને તે ઇન્ડસ્ટ્રીની બેસ્ટ સેલિંગ સેડાન છે. તાજેતરમાં મારુતિએ બલેનો ફેસલિફ્ટ લોન્ચ કરી છે જે બતાવે છે કે નાની કારો હજુ પણ લોકોને ગમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 86 ટકા વધારો

મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું કે આ એક મહિનામાં નથી થયું પરંતુ મહિને-મહિને આવું થયું છે. નાણાકીય વર્ષ 2027ની પ્રથમ 6 મહિનામાં એન્ટ્રી લેવલ હેચબેકના વેચાણમાં 86 ટકા, મિડ-હેચમાં 40 ટકા અને હેચબેક વેચાણમાં 41 ટકાનો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maruti Suzuki Maruti SUVs midsize cars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ