ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હોન્ડા ટુ-વ્હીલરનો સપ્ટેમ્બરમાં ધમાકો, 7 લાખથી વધુ વાહનોના વેચાણ સાથે નોંધાઈ 24%ની બમ્પર વૃદ્ધિ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / હોન્ડા ટુ-વ્હીલરનો સપ્ટેમ્બરમાં ધમાકો, 7 લાખથી વધુ વાહનોના વેચાણ સાથે નોંધાઈ 24%ની બમ્પર વૃદ્ધિ

Last Updated: 03:34 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોન્ડાએ સપ્ટેમ્બરમાં 7 લાખથી વધુ બાઈક-સ્કૂટર વેચીને 24 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જેમાં પ્રથમ 6 મહિનામાં 34 લાખથી વધુ વાહનો વેચાતાં કંપની માર્કેટમાં મજબૂત હાજરી જાળવી રહી છે.

1/5

photoStories-logo

1. હોન્ડા મોટરસાઈકલનું વેચાણ

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા માટે સપ્ટેમ્બર મહિનો ખરેખર શાનદાર રહ્યો છે. કંપનીએ આ મહિનામાં કુલ 7,06,266 બાઈક અને સ્કૂટર વેચ્યા છે. આ આંકડામાં ઘરેલું માર્કેટ અને એક્સપોર્ટ બંને સામેલ છે. જેમાં ડોમેસ્ટિક માર્કેટમાં 6,36,768 યુનિટ વેચાયા હતા. જ્યારે એક્સપોર્ટ 69,498 યુનિટ સુધી પહોંચી છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં 24 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 34,40,072 વેચાણ

નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ 6 મહિનામાં હોન્ડાએ કુલ 34,40,072 ટુ-વ્હીલર વેચ્યા છે. તેમાંથી ડોમેસ્ટિક માર્કેટનો હિસ્સો 30,44,072 યુનિટ છે. જ્યારે એક્સપોર્ટ 3,96,000 યુનિટ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ સમયગાળામાં 15 ટકાની વૃદ્ધિ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એક્સપોર્ટમાં વધારો

એક્સપોર્ટમાં તો 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં કંપનીએ હજુ મોડલ-વાઈઝ વેચાણના આંકડા જાહેર કર્યા નથી પરંતુ ઓક્ટોબરમાં પણ સારું વેચાણ રહેવાની આશા છે. તાજેતરમાં હોન્ડાએ પોતાના પોર્ટફોલિયોમાં નવા મોડલ્સ એડ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Rebel 300 લોન્ચ

Rebel 300 અને ADV 160 જેવા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હોન્ડા ADV 160 સ્કૂટરની ડિલિવરી મધ્ય-ઓક્ટોબરથી શરૂ થવાની હતી. પરંતુ તેને આગામી વર્ષ 2027 સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સ્કૂટરની કિંમત 1.70 લાખ રૂપિયા છે અને તેની બુકિંગ 5000 રૂપિયાના અમાઉન્ટથી શરૂ થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. એક્ટિવા અને શાઈન

હોન્ડા કંપનીએ ડિલિવરી ડીલેનું કારણ સ્પષ્ટ કર્યું નથી. આ સિવાય એક્ટિવા અને શાઈન જેવા ફેમસ મોડલ્સ સાથે હોન્ડા ટુ-વ્હીલર માર્કેટમાં મજબૂત સ્થાન જાળવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bikes selling Honda Motorcycle Honda Scooter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ