ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઓક્ટોબર મહિનામાં આ 7 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / ઓક્ટોબર મહિનામાં આ 7 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ

Last Updated: 04:21 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓક્ટોબર 2026 નો મહિનો ગ્રહોની ચાલ અને ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિના દરમિયાન લક્ષ્મી નારાયણ, હંસ અને બુધાદિત્ય જેવા શક્તિશાળી રાજયોગો રચાશે.

1/9

photoStories-logo

1. ઓક્ટોબર મહિનામાં આ 7 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર 2026 નો મહિનો ગ્રહોની સ્થિતિ અને ગોચરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિના દરમિયાન મુખ્ય અને પ્રભાવશાળી ગ્રહો પોતાની ચાલ બદલશે, જેના પ્રભાવથી કુંડળીમાં અનેક શુભ રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગ્રહોના ગોચરની સીધી અસર દેશ-દુનિયા સાથે તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ ખાસ કરીને 7 રાશિના જાતકો માટે આ મહિનો આર્થિક અને વ્યાવસાયિક રીતે સુવર્ણ કાળ સમાન સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ઓક્ટોબરમાં રચાતા પ્રમુખ રાજયોગો અને ગ્રહ દશા

પંચાંગ મુજબ, આ મહિને તુલા રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનેલો છે. આ ઉપરાંત, દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં સ્થિત થઈને હંસ રાજયોગ નું નિર્માણ કરી રહ્યા છે. મહિનાના મધ્યમાં એટલે કે 17 October ના રોજ સૂર્ય ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં બુધ સાથે તેની યુતિ થતાં જ બુધાદિત્ય રાજયોગ રચાશે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોના ગોચરથી અમુક પસંદગીની રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. વૃષભ

ઓક્ટોબર મહિનો વૃષભ રાશિ માટે સકારાત્મકતા લઈને આવ્યો છે. જૂની માનસિક ચિંતાઓ અને પરેશાનીઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે અને આર્થિક સ્થિતિમાં મજબૂત સુધારો દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. કર્ક

ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ સ્થિર અને મજબૂત બનશે. અટકેલા કામકાજમાં ઝડપ આવશે અને પરિવાર સાથે સુખદ સમય વિતાવવાની ઉત્તમ તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. સિંહ

વ્યાપાર કે બિઝનેસ સાથે જોડાયેલા જાતકો માટે આ સમયગાળો પુષ્કળ મુનાફો કરાવનારો રહેશે. સમાજમાં માન-સન્માન વધશે અને કાર્યસ્થળે નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કન્યા

વ્યાવસાયિક મોરચે મોટો લાભ મળવાના પ્રબળ યોગ છે. નવું રોકાણ કરવા માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા નવી ઓળખ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. તુલા

તુલા રાશિમાં ગ્રહોની યુતિ હોવાથી આ રાશિના લોકોને વિશેષ ફળ મળશે. ઘરમાં સુખ-શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. આત્મવિશ્વસ વધશે અને રોકાયેલા તમામ મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મકર

આ મહિનો સિદ્ધિઓથી ભરેલો રહેશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને ઉત્તમ જોબ ઑફર્સ મળી શકે છે. આડકતરી રીતે આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. મીન

કરિયર અને નોકરીમાં સફળતા મળવાની સાથે મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધો વધુ મધુર બનશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GrahGochar2026 OctoberHoroscope Rajyog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ