બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેફરના પડીકાં ખાતા પહેલા સો વાર વિચારજો! પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો, Photos જોઇ ચોંકી જશો

photo-story

5 ફોટો ગેલેરી

સાવધાન! / વેફરના પડીકાં ખાતા પહેલા સો વાર વિચારજો! પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો, Photos જોઇ ચોંકી જશો

Last Updated: 03:38 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jamnagar Viral Video Latest News : જામનગરમાં વેફરના પડીકામાંથી મૃત દેડકો નીકળ્યો, ફુડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

1/5

photoStories-logo

1. જામનગરમાં વેફર્સના પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો

રાજ્યમાં અનેક વાર ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતી હોય છે. આ બધાની વચ્ચે જામનગરમાં વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બાળક દ્વારા વેફરનું પેકેટ ખોલતાં મૃત દેડકો દેખાયો

જામનગરમાં બાળક દ્વારા વેફરનું પેકેટ ખોલતાં મૃત દેડકો દેખાયો હતો. જેને લઈ બાળકે પરિવારને જાણ કર્યા બાદ તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. આ તરફ હવે ફૂડ વિભાગને જાણ કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વેફર્સના પડીકા ખરીદતા પહેલા ચતી જજો

જો તમે પણ વેફર્સના પડીકા ખાવાના શોખીન હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે. વેફર્સના પડીકા ખરીદતા પહેલા ચતી જજો નહીં તો તમે પડી શકો છો બીમાર. વેફરના પડીકામાંથી મરેલો દેડકો નીકળતા અનેક સવાલ ઉભા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વેફર્સના પડીકામાં મૃત દેડકાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

જામનગરમાં જ્યાં એક વેફરના પડીકામાંથી મૃત દેડકો નીકળ્યો છે. પુષ્કરધામમાં રહેતા જસ્મીન તાલપરાએ વેફરનુ પેકેટ ખરીદ્યુ હતું. વેફરનું પેકેટ ખોલતા જ તેમાંથી મૃત દેડકો નીકળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફુડ વિભાગે કાર્યવાહી હાથ ધરી

જામનગરના આ વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે કેટલી હદે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. યુવકે વીડિયો વાયરલ કરી ફુડ વિભાગને જાણ કરી હતી.જેથી ફુડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wafer Jamnagar Viral Video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ