બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:26 AM, 1 July 2026
1/6
મુંબઈમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં વરસાદી વાતાવરણ છે. પાણી ભરાઈ જવાથી રસ્તાઓ પર ટ્રાફિક ધીમો પડી ગયો છે. જોકે લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગએ અંધેરી, થાણે, પાલઘર, રાયગઢ અને મુંબઈના કેટલાક ભાગો માટે વરસાદને લઇ યેલો અને ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરી છે.
2/6
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ