Fit N Fine / પીરિયડ્સ દરમ્યાન થતો દુઃખાવો આ 5 સરળ કસરતથી થશે ઓછો

મહિલાઓને દર મહિને પીરિયડ્સ (માસિક ધર્મ)ની સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે. આ દિવસોમાં મોટાભાગની મહિલાઓને શરીરના કોઇને કોઇ ભાગમાં દુખાવો રહ્યાં જ કરે છે. પેટમાં દુખાવો થવો, માથું દુખવું, પગ તૂટવા, અણગમવો થવો, ભૂખ લાગવી, ભૂખ ન લાગવી, ચિંતા થવી, અનિદ્રા, કબજીયાત, ઉબકા આવવા વગેરે જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. આવામાં તમે 5 સરળ કસરતોથી અમુક દુઃખાવાને દૂર કરી શકો છો તે જાણો આજના Fit n Fine માં...

બ્રેકિંગ ન્યૂઝ