ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people from the same family attempted suicide

વલસાડ / એક જ પરિવારના 4 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા, કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ

Published By: Khyati

Last Updated: 06:59 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં એક જ પરિવારના 4 લોકોએ ઉંઘની દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ, આર્થિક ભીંસમાં આવીને ભર્યુ આ પગલું

ADVERTISEMENT

  • વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ
  • મોગરવાડીમાં પરિવારના 4 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા 
  • અગમ્ય કારણોસર પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ 

છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે. ક્યાંક આર્થિક  તો ક્યાંક માનસિક રીતે ત્રસ્ત થઇને લોકોને આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. પરંતુ આપઘાત એ કોઇ પણ સમસ્યાનો ઉકેલ નથી.  વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં નાપાસ થતા મોતને વ્હાલુ કરી લે છે. ત્યારે આ વધતી આપઘાતની બાબતો ઘણી ચિંતા જનક છે. ત્યારે વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. 

ઉંઘની દવાપીને આપઘાતનો કર્યો પ્રયાસ

વલસાડમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. મોગરવાડીમાં પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી. અગમ્ય કારણોસર પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો. ઝેરથી અસરગ્રસ્ત તમામ સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  વલસાડના મોગરાવાડી રહેતા એક પરિવારે 
ઉંઘની દવા ઘટઘટાવી લીધી.  તેમની મુંબઇ રહેતી દિકરીએ વારંવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇએ ફોન રિસીવ ન કરતા નજીકમાં રહેતા સંબંધીને જાણ કરી હતી. તેઓએ ઘરે આવીને જોતા ચારેય લોકોએ ઉંઘની દવા પીધી હોવાનું સામે આવ્યું હતું, 

હોસ્પિટલમાં કરાયા દાખલ 

ઘટનાને પગલે ચારેય લોકોને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડીની વધુ તપાસ હાથ ધરી છે. બ્રાહ્મણ પરિવારના ચારેય સભ્યોએ આર્થિક ભીંસમાં આવીને આ પગલું ભર્ય. ઘટનાને પગલે પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

આપઘાત આપઘાતનો પ્રયાસ ઉંઘની ગોળી ઝેરી દવા Valsad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ