ઝટકો / એક વાર ફરીથી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવઃ સામાન્ય માણસને લાગશે ઝટકો, જાણો વધતા ભાવને લઈને પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું

14 june petrol disel price hiked once again today know price in your city

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ક્રમશઃ 29 પૈસા અને 30 પૈસાનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલિયમ મંત્રીએ પણ કોંગ્રેસ પાર્ટી પર ભાવ ઘટાડવાને લઈને નિશાન સાધ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ