બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / વિશ્વ / 10 reasons to why coronavirus is predominantly airborne

આફત / હવાથી કોરોના ફેલાતો હોવાનો સંશોધનમાં કરાયો દાવો, આ 10 કારણોને ગણાવાયા જવાબદાર

Kavan

Last Updated: 11:13 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. કારણ કે હવે હવા પણ કોરોનામય બની હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસ હવા મારફતે ઝડપથી ફેલાય છે.

  • હવા દ્વારા ઝડપથી ફેલાય છે કોરોના વાયરસ
  • ધ લાન્સેટ દ્વારા કરાયેલા અભ્યાસમાં કરાયો દાવો
  • અભ્યાસમાં હવાથી કોરોના ફેલાતો હોવાના 10 કારણ અપાયા

લંડનની જાણીતી મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં છપાયેલા એક અભ્યાસમાં દાવો કરાયો છે કે મોટાભારે ટ્રાન્સમિશન હવાના રસ્તે થઇ રહ્યું છે. આ દાવાને સાબિત કરવા માટે અભ્યાસમાં 10 કારણ આપવામાં આવ્યાં છે. 

  1. જેમાં એક સુપરસ્પ્રેડર ઇવેન્ટ કોરોનાને ઝડપથી ફેલાવે છે. 
  2. ક્વોરન્ટાઇન હોટલના રૂમમાં રહેતા લોકો વચ્ચે ઝડપથી સંક્રમણ ફેલાય છે. 
  3. કોઇપણ લક્ષણ વિનાના લોકોથી ટ્રાન્સમિશનના અનેક કેસ સામે આવ્યાં છે.
  4. કોઇપણ લક્ષણ વિના દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હોવાના અનેક પુરાવા મળી આવ્યાં છે.
  5. બોલતી વખતે હજારો પાર્ટિકલ પેદા થાય છે જેનાથી હવામાં વાયરસ ફેલાવાનો રસ્તો ખુલે છે. 
  6. સાથે સાથે ઇમારતોની અંદર ટ્રાન્સમિશન બહાર કરતા વધુ હોવાનો અભ્યાસમાં દાવો કરાયો છે. 
  7. હોસ્પિટલ અને મેડિકલ સંગઠનની અંદર પણ કોરોનાનું ઇન્ફેક્શન ફેલાયું હતું. 
  8. કોરોનાના દર્દીના રૂમ અને કારના હવાના સેમ્પલ ઉપરાંત અલગ અલગ પાંજરામાં બંધ પ્રાણીઓમાંથી પણ કોરોના વાયરસ મળી આવ્યો છે. 
  9. હવાથી કોરોના ફેલાતો નથી તેના આ પુરતી સાબિતી નથી 
  10. બીજા પ્રકારે વાયરસ ફેલાયો હોવાની અધુરી સાબિતી છે 

ઉપરના તમામ કારણો દર્શાવે છે કે જેનાથી હવાથી ઝડપથી કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે.

મોટા ડ્રોપલેટ્સથી કોરોના ફેલાયાનું પુરાવો નહીં 

એક્સપર્ટ્સની એક ટીમમાં CIRES (Cooperative Institute for Research in Environmental Sciences)ના કેમિસ્ટ જોસ લૂઇસ જિમેનેજનું પણ નામ છે. એક્સપર્ટ્સે કહ્યું કે, તેમને કોરોના વાયરસ હવાથી ફેલાય છે તેના સચોટ પુરાવાઓ પ્રાપ્ત થયાં છે અને આ વાતને અવગણી શકાય તેવી નથી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ટીમે પણ આ મુદ્દે સંશોધનની સમીક્ષા કરી અને હવામાં વાયરસના ફેલાવાના દાવાને હાઇલાઇટ કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે, આ વાતનું કોઇ પ્રમાણ નથી કે, ડ્રોપલેટ્સથી જ કોરોનાનો પ્રસાર થાય છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવાથી જ વાયરસ ઝડપથી ફેલાય છે. 

ઇનડોરના મુકાબલે આઉટડોરમાં પ્રસાર વધુ 

સ્ટડીના એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે WHO અને અન્ય સંસ્થાઓએ તેને ગંભીરતાથી લેવાની અને વાયરસના ફેલાવાને ઘટાડવા પગલાં લેવાની જરૂર છે. નિષ્ણાતોએ તેમની સૂચિમાં સ્કગિટ કોરનો પ્રકોપ મૂક્યો છે. અહીં માત્ર એક કોરોના સંક્રમિત વ્યક્તિ દ્વારા કુલ 53 લોકોને ચેપ લાગ્યો હતો. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ કિસ્સામાં એવું બન્યું નથી કે બધા લોકો એક જ સ્થળે ગયા હોય અથવા નજીકના સંપર્કમાં આવ્યા હોય, પરંતુ હજી પણ કોરોના ફેલાય છે.આ સ્ટડીમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કોરોનાનો વ્યાપ ઇનડોર કરતાં આઉટડોરમાં વધુ જોવા મળ્યો છે.

સમગ્ર દુનિયામાં હવાથી જ ફેલાયો કોરોના 

Lancetના સ્ટડીમાં વધુ એમપણ કહેવામાં આવ્યું છે કે, 40 ટકા લોકોમાં તેવા લોકોથી કોરોના ફેલાયો છે જેમને ઉધરસ કે શરદી છે. સમગ્ર દુનિયામાં કોરોના ફેલાવાનું આ જ મુખ્ય કારણ છે કારણ કે, આ મુખ્યરૂપે હવાથી જ ફેલાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Lancet study on coronavirus કોરોના કોરોના વાયરસ મહામારી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ