બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Youtube reserves the right to delete channel which are not monetized
ADVERTISEMENT
.jpg)
યુટ્યુબે “Account Suspension & Termination” નામનો એક બ્લોગ મુક્યો છે જે પ્રમાણે જો તમારી યુટ્યુબ ચેનલથી કંપનીને કોઈ કમાણી થઇ રહી નથી તો યુટ્યુબ તમારું એકાઉન્ટ કે ચેનલ બંધ કરાવી શકે છે. આ શરતો 10 ડિસેમ્બરથી લાગુ પડશે. જો કે એ નથી કહેવામાં કે કેટલા દિવસ સુધી ચેનલની કમાણી નહિ થાય તો ચેનલ ડીલીટ કરી દેવાશે.
ADVERTISEMENT
મોનિટાઈઝ ન થયેલી ચેનલોને મળી ગઈ છે ચેતવણી
ADVERTISEMENT
આનો અર્થ એટલો છે કે જો તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ નથી થઇ તો એ ચેનલ કોઈ પણ સમયે બંધ થઇ જવાનો ખતરો ધરાવે છે. આ સંબંધે યુટ્યુબે ઘણા બધા યુટ્યુબર્સને ઈ મેઈલ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમને લાગે છે કે તેમની ચેનલ ડીલીટ થઇ શકે છે તેઓ તેમનો ડેટા ડાઉનલોડ કરીને ઑફ્લાઈન સ્ટોર કરી લે.
ADVERTISEMENT
બંધ કરવા પૂર્વે મળશે નોટીસ
જો કે યુટ્યુબને તમારી ચેનલને બંધ કરવાનો તો અધિકાર મળી ગયો છે પણ તેઓ બંધ કરતા પહેલા તમને નોટિસ પાઠવશે. આ એ લોકો માટે પણ લાગુ પડે છે જેમના સારા એવા સબસ્ક્રાઇબર્સ છે પણ તેમની ચેનલ મોનિટાઇઝ નથી.
ADVERTISEMENT
આ ઉપર એમ કહી શકાય કે યુટ્યુબે આ શરતો કમાણીના સંદર્ભમાં બનાવી છે. સીધા શબ્દોમાં કહીએ તો જો તમે કમાણી કરશો તો જ કંપની કમાણી કરશે અને ત્યાર બાદ જ યુટ્યુબ કમાણી કરશે. આમ આ યુટયુબનું એક સફાઈ અભિયાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.