બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Youth drowned in Gomti river of Dakor

ખેડા / ડાકોરની ગોમતી નદીમાં અમદાવાદના યુવકનો પગ લપસ્યો,હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત, આવી રીતે બની ઘટના

Dinesh

Last Updated: 10:48 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોમતી નદીમાં પગ લપસી જતા અમદાવાદના યુવકનું ડૂબી જતા મોત થયું છે, ડાકોરમાં હોળીના પર્વને લઇ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે

  • ડાકોરની ગોમતી નદીમાં યુવક ડૂબી જતા મોત
  • ગોમતી નદીમાં પગ લપસી જતા યુવક ડૂબ્યો
  • અમદાવાદનો યુવકનો પાણીમાં થયો ગરકાવ


ખેડામાં અમદાવાદનો યુવક પાણીમાં ગરકાવ થયો છે. ગોમતી નદીમાં પગ લપસી જતા યુવકનો પાણીમાં ગરકાવ થયાનો કિસ્સો સામે આવ્યો છે. પાપ્ત વિગતો મુજબ પાણીમાં લીલના કારણે યુવકનો પગ લપસ્યો હતો અને પાણી ડૂબી જતા મોત થયું છે. 

યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા ગુમાવ્યો જીવ
ગોમતી નદીમાં પગ લપસી જતા યુવક ડૂબ્યો છે. લીલના કારણે યુવકનો પગ લપસી ગયો હતો. યુવકને સારાવાર માટે હોસ્પિટલ લઈ પહોંચે તે પહેલા જ જીવ ગુમાવ્યો છે. ડાકોરમાં હોળીના પર્વને લઇ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આવા કિસ્સામાં તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે
યુવક ડૂબ્યાની ઘટનાને લઈ ડાકોર પંથકમાં એરરાટી મચી જવા પામી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ વધુ તપાસ હાથ ધરી હતી

નવસારીમાં પણ ડૂબ્યાની ઘટના બની હતી
થોડા દિવસ અગાઉ ખરેગામના બંધાળ ફળિયામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત થયાં હતા. પાપ્ત માહિતી અનુસાર બંધાળ ફળિયા ખાતે આવેલ તળાવમાં બેન્ને બાળકો ન્હાવા ગયા હતાં. પોમપાળમાં રહેતા બંને બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. 12 વર્ષના દક્ષેશ પટેલ અને 13 વર્ષના પ્રગ્નેશ પટેલના ડૂબી જવાથી કરૂણ મોત થયાં હતા. સ્થાનિક તરવૈયાઓ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. 

અગાઉ સાણંદમાં બે બાળકો ડૂબ્યા હતા 
થોડા દિવસ અગાઉ સાણંદ ખાતે આવેલ એક તળાવ પાસે બે બાળકો રમતા હતા. તે દરમ્યાન અચાનક એક બાળક રમતા રમતા તળાવમાં પડી ગયો હતો. જે બાબતે ગ્રામજનોને જાણ થતા બાળકની શોધખોળ હાથ ધરી હતી. બાળક ડૂબ્યા અંગેની જાણ ગ્રામજનોને થતા તળાવનાં કિનારે ગ્રામજનોનાં ટોળા ઉપમટ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ