બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / You will get disappointment from your relatives, you will get support from your partner, horoscope
Dinesh
Last Updated: 07:12 AM, 12 April 2024
આજનું પંચાંગ
12 04 2024 શુક્રવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ ચોથ બપોરે 1:11 પછી પાંચમ
નક્ષત્ર રોહિણી
યોગ સૌભાગ્ય
કરણ વિષ્ટિ ભદ્રા 1:11 પછી બવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું તેમજ વેપારમાં સાચવીને કામ કરવું
વૃષભ (બ.વ.ઉ.)
ધંધામાં આવકનું પ્રમાણ વધશે અને કામકાજમાં ફાયદો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક બેચેની અનુભવશો તેમજ રોકાણ માટે સમય સારો નથી અને જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને વિકાસના કામોમાં ગતિ મળશે અને કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે અને પારિવારિક સબંધોમાં લાભ થશે તેમજ સંતાન પરિવારનો સહયોગ મળશે, મિત્રો સાથે મતભેદ રહેશે
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની જણાશે અને કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે તેમજ ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે, રોકાયેલા કામમાં પ્રગતિ થશે
તુલા (ર.ત.)
નવા કરારોમાં ધનનો વ્યય થશે અને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું અને કરેલી મહેનત સારું ફળ આપશે
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે તેમજ યાત્રા-પ્રવાસના યોગ બને છે, પારિવારિક સમસ્યાઓ જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં નવી તકો મળે અને આજનો સમય આપને અનુકૂળ બનશે તેમજ સારા કામની કદર થશે, શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી
મકર (ખ.જ.)
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે અને ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે તેમજ નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે અને અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે
કુંભ (ગ.શ.ષ.સ.)
કુંભ રાશિના જાતકોને લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું તેમજ જીવનસાથીનો સહકાર ઓછો મળશે અને નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે, જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને માનસિક શાંતિનો અનુભવ થશે તેમજ પરિવારથી દૂર રહેવાના યોગ બને છે અને ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે
વાંચવા જેવું: ઘરમાં આ વસ્તુઓ રાખવાથી નહીં આવે આર્થિક તંગી, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બનાવનારે 'બનાવી જાણ્યું' / પ્રકૃતિનું રહસ્ય! અંતિમ સંસ્કાર પછી પણ નથી બળતું શરીરનું આ અંગ, 1292 ડિગ્રી ગરમી પણ ફેલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.