ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / you-can-get-heavy-discount-on-flipkart-in-iphone-purchasing

NULL / આજે જ ખરીદો 21000થી વધારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે Appleનો આ Iphone

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

એપલના ફોન હંમેશા ચર્ચામાં છે. દરેક લોકો એ ફોનને ખરીદવા ઇચ્છે છે. પરંતુ કિંમત વધારે હોવાને કારણે મોટાભાગના લોકો iphone ખરીદી શકતા નથી. જો કે હવે તમારા માટે એક જોરદાર તક છે. હવે એપલના iphoneની કેટલીક એડિશન ખૂબ જ સસ્તી થઇ ગઇ છે. આ iphone સસ્તા થવાના તાકણએ એની પર ઓફર મળવાની છે. ઇ કોમર્સ કંપની Flipkart આઇફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફ્લિપકાર્ટથી તમે Apple iphone 6sને ખૂબ જ આકર્ષક ભાવમાં ખરીદી શકો છો. જો તમે આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારી તક છે. 



ફ્લિપકાર્ટ પર હાલમાં એપલ વીક ચાલી રહ્યું છે જે 27 મે સુધી ચાલશે. આ સેલમાં Apple iphone 6s 33 999 રૂપિયામાં લિસ્ટેડ છે જે પહેલાની લિસ્ટેડ પ્રાઇસ 40 000 રૂપિયાથી 6 001 રૂપિયા ડિસ્કાઉન્ટેડ છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ ભારે ડિસ્કાઉ્ટ ઓફર કરી રહ્યું છે. Apple iphone 6s પર 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 


 
જો તમે ફ્લિપકાર્ટથી આઇફોન ખરીદો છો તો તમને બીજા પ્રકારના ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે. એમાં તમને નો કોસ્ટ EMIનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. જો તમે AXIS BANK કાર્ડથી ખરીદી કરી રહ્યા છો તો તમને 5 ટકા વધારે ડિસ્કાઉન્ટ મળશે. આવી રીતે તમે Apple iphone 6sને માત્ર 12 998 રૂપિયામાં ખરીદી શકો છો. 



Apple iphone 6sમાં 5.5 ઇંચની ડિસ્પેલ છે. આ ફોનમાં 2GB પેમ છે. ફોનમાં 12 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ