ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દીપોત્સવ પર ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું અયોધ્યા, સરયુ નદીના કિનારે પ્રગટાવાયા ખુશીઓના દીવા

photo-story

6 ફોટો ગેલેરી

દિવાળી 2026 / દીપોત્સવ પર ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું અયોધ્યા, સરયુ નદીના કિનારે પ્રગટાવાયા ખુશીઓના દીવા

Last Updated: 07:15 PM, 7 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

​Ayodhya Deepotsav 2026: અયોધ્યા નગરી દીપોત્સવના રંગોથી રંગાઈ ગયું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દીપોત્સવ નિમિત્તે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે શ્રી રામ લલ્લાની આરતી કરી હતી.

1/6

photoStories-logo

1. અયોધ્યા

ઉત્તર પ્રદેશનું અયોધ્યા શહેર હાલમાં પ્રકાશના પર્વથી ઝળહળી રહ્યું છે. સરયુ નદીના કિનારે લગભગ 30 લાખ દીવા પ્રગટાવીને એક રેકોર્ડ બનાવ્યો હતો. 2017 માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ નિયમિતપણે યોજાઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યોગી આદિત્યનાથ

આ વર્ષે ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પણ દિવાળીના એક દિવસ પહેલા યોજાતા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી રામ લલ્લાની આરતી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રામના ઘાટ પર દીવા પ્રગટાવવાનું શરૂ થયું

અયોધ્યા દીપોત્સવ પ્રસંગે સરયુ નદીના કિનારે રામના ઘાટ પર દીવા પ્રગટાવવાનું શરૂ થયું. 30 લાખ દીવા પ્રગટાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દીપોત્સવ માટે ભવ્ય લેસર શો

અયોધ્યામાં દીપોત્સવ પ્રસંગે યોજાયેલા ભવ્ય લેસર શોએ માહોલને અલગ રંગમાં રંગ્યુ હતું. દીપોત્સવની શરૂઆત સાથે જ અયોધ્યા રોશનીથી છવાઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. અયોધ્યાનાકણ- કણમાં રામ: મુખ્યમંત્રી

દીપોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રામ અયોધ્યાના દરેક કણ-કણમાં હાજર છે. ભગવાન રામ માત્ર એક આસ્થા નથી, પરંતુ દેશની ચેતના અને આત્મસન્માન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અયોધ્યાનું દ્રશ્ય બદલાઈ ગયું

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ પ્રસંગે નજારો બદલાઇ ગયેલો જોવા મળ્યો. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાન હેલિકોપ્ટર દ્વારા સરયુ નદીના કિનારે પહોંચ્યા. હનુમાનના વેશમાં સજ્જ બાળકોએ સરયુ નદીના કિનારે તેમનું સ્વાગત કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Deepotsav Ayodhya Diwali 2026 Ayodhya Deepotsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ