બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You also have the habit of opening your mouth while sleeping

હેલ્થ / સૂતાં સમયે તમારે પણ મોં ખૂલી જવાની છે આદત? હોઈ શકે છે આ બીમારીઓનો ખતરો

Pooja Khunti

Last Updated: 08:22 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleeping With Open Mouth Disadvantages: શું તમને પણ મોઢું ખોલીને ઊંઘવાની આદત છે. મોઢું ખોલીને ઊંઘવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય શકે છે. તે  એક ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.

  • મોં ખોલીને સૂવાથી લાળ સુકાઈ જાય છે
  • હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે
  • અસ્થમાનાં દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે

સ્વસ્થ રહેવા માટે નિયમિત 7-8 કલાકની ઊંઘ ખુબજ જરૂરી છે. ઘણીવાર ઊંઘવાની ખોટી રીત પણ તમારા માટે નુકસાનકારક હોય શકે છે. ઊંઘતા સમયે મોઢું ખૂલું રાખવાથી તમને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ઘણા કેષમાં લોકો તણાવને કારણે પણ મોઢું ખોલીને ઊંઘતા હોય છે. 

કાકડા 
એક સોધ મુજબ જાણવા મળ્યું કે જે બાળકને મોઢું ખોલીને ઊંઘવાની આદત હોય છે, તેમને કાકડા થવાનું જોખમ રહે છે. સમયસર બાળકમાં રહેલા આ લક્ષણને જાણી લો.   

કેવિટી
મોં ખોલીને સૂવાથી લાળ સુકાઈ જાય છે. જેના કારણે મોંમાં ઘણા બેક્ટેરિયા વધવા લાગે છે. આવી સ્થિતિમાં શ્વાસની દુર્ગંધની સાથે જ કેવિટીની સમસ્યા પણ વધવા લાગે છે.

હાઇ બ્લડ પ્રેશર 
જે લોકો મોઢું ખોલીને ઊંઘતા હોય છે તેમને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે. મોઢું ખુલ્લુ રાખીને ઊંઘવાથી શરીરને યોગ્ય ઓક્સિજન મળતું નથી, જેના કારણે બીપી વધવા લાગે છે.

વાંચવા જેવું: જમ્યા પછી ગોળ ખાવાના ફાયદા: વજન ઘટાડવાથી લઈને પાચન અને હાડકાં માટે છે ખા

અસ્થમા 
જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે તે લોકોમાં મોઢું ખુલ્લુ રાખીને ઊંઘવાની આદત જોવા મળે છે. અસ્થમાનાં દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. જેના કારણે તેઓ મોઢું ખોલીને ઊંઘતા હોય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ