બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Xiaomi 17 Ultra ફોન થયો લોન્ચ, 6800mAh બેટરી અને 200MP કેમેરા સાથે થઇ એન્ટ્રી
Last Updated: 03:01 PM, 26 December 2025
Xiaomi 17 Ultra ફોન લોન્ચ થયો છે. અગાઉના મોડેલની તુલનામાં આ નવું મોડેલ અપગ્રેડેડ બેટરી, પ્રોસેસર અને કેમેરા સાથે લોન્ચ કરાયું છે. આ Xiaomi 17 Ultra Qualcomm ના ફ્લેગશિપ ઓક્ટા-કોર પ્રોસેસરથી ચાલે છે. તેમાં 200-મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા સેન્સર પણ અપાયા છે. ચાલો આ ફોન વિષે જાણીએ.
ADVERTISEMENT
કેમેરા સેટઅપ: આ ફોનમાં Leica-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અપાયું છે જેમાં 50-મેગાપિક્સલ LOFIC Omnivision 1050L પ્રાઇમરી સેન્સર, 50-મેગાપિક્સલ Samsung JN5 અલ્ટ્રાવાઇડ કેમેરા અને 200-મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા સામેલ છે. આ સાથે તેમાં 50-મેગાપિક્સલ OV50M ફ્રન્ટ કેમેરા પણ છે.
ADVERTISEMENT

ડિસ્પ્લે: આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 1060 nits પીક બ્રાઇટનેસ સાથે 6.9-ઇંચ 1.5K LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
ADVERTISEMENT
બેટરી: આ ફોનમાં 6800mAh બેટરી અપાઈ છે જે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
ચિપસેટ: સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ ફોનમાં Qualcomm 3nm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર અને Adreno 840 GPU અપાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.