બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLનો ધમાકો! માત્ર 225 રૂપિયામાં 90GB ડેટા, જલ્દી કરો નહીં તો ઓફર થઇ જશે સમાપ્ત

તમારા કામનું / BSNLનો ધમાકો! માત્ર 225 રૂપિયામાં 90GB ડેટા, જલ્દી કરો નહીં તો ઓફર થઇ જશે સમાપ્ત

Nirav Kumar

Last Updated: 08:16 AM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL તેના કસ્ટમર માટે ક્રિસમસ અને નવા વર્ષ પહેલા એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે. જેમાં ડેટા બેનિફિટનો પ્લાન સામેલ છે. ચાલો આ ઓફર વિષે જાણીએ.

BSNL તેના ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરવા માટે જાણીતું છે. જો તમે ઓછી કિંમતે વધુ ડેટા મેળવવા માંગતા હોવ તો BSNL ક્રિસમસ અને નવા વર્ષ પહેલા એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે. જેના બેનિફિટ લિમિટેડ સમય માટે ઉપલબ્ધ છે,. ચાલો તેની વિષે જાણીએ.

  •  BSNLની ક્રિસમસ પર મોટી ઓફર

BSNL હાલમાં તેના ઘણા રિચાર્જ પ્લાન પર એક્સ્ટ્રા ડેટા બેનિફિટ ઓફર કરી રહ્યું છે.  પહેલા BSNLએ 347 રૂપિયા, 485 રૂપિયા અને 2399 રૂપિયના પ્લાન પર 2GB ડેઇલી ડેટમાં વધારીને 2.5GB કર્યો હતો. હવે એ રીતે BSNLએ વધુ ડેટા સાથે તેનો 225 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે.

  • ઓફર કેટલા સમય સુધી?
    BSNLની આ ડેટા ઓફરનો લાભ તમે 24 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી લઇ શકશો. મતલબ કે, આ ઓફર લિમિટેડ સમય માટે છે. આ ઓફર સમાપ્ત થયા પછી 225 રૂપિયાના પ્લાન પરના ડેટા બેનિફિટ નહીં મળે.
  • 225 રૂપિયામાં કેટલો ડેટા?

BSNLના આ પ્લાનમાં 225 રૂપિયામાં હવે 3GB ડેઇલી ડેટા મળશે. પહેલાં આ પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા મળતો હતો પરંતુ હવે મર્યાદિત સમયની ઓફરમાં તેમાં 0.5GB ડેટાનો વધારો કરવામાં આવ્યો છે.

vtv app promotion
  • કુલ માસિક ડેટા
    BSNLના આ 225 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. 3GB ડેઇલી ડેટા પર તેમના ગ્રાહકોને દર મહિને કુલ 90GB ડેટા મળશે. પહેલાં આ પ્લાનમાં કુલ 75GB ડેટા ઓફર કરવામાં આવતો હતો. આમ હવે આ પ્લાનમાં 15GBનો બેનિફિટ મળશે.

વધુ વાંચો : ના કોઇ પોસ્ટ, ના કોઇ Like, ભારતીય સેનાના જવાનને લગતી સોશિ. મીડિયા પોલિસીમાં ફેરફાર

  • કૉલિંગ અને SMS પણ સામેલ
    આ પ્લેનમાં ડેટા સિવાયબધા નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS મળશે. જો ડેઇલી ડેટા લિમિટ પુરી થઈ જાય તો ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps થઇ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BSNL Christmas Plan Data Benefits
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ