બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ધર્મ / Daily Horoscope / Wrong decisions will cause harm, you will be bound in any work, Rashi Bhavishi

09 એપ્રિલ / જો-જો ક્યાંક તમારી તો આ રાશિ નથી ને? આજે ભૂલથી પણ લીધેલા ખોટા નિર્ણયો પડી શકે ભારે, જાણો રાશિફળ

Dinesh

Last Updated: 07:40 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
09 04 2024 મંગળવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ એકમ
નક્ષત્ર અશ્વિની
યોગ વૈધૃતિ
કરણ કિન્સ્તુઘ્ન સવારે 10:08 પછી બવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સવારે 7:31 પછી મેષ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું અને ખોટા નિર્ણયો નુકસાન કરાવશે તેમજ નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી બચવું તેમજ આવકના પ્રમાણમાં જાવક વધશે,  કોઈપણ કામમાં બંધાયેલા રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો જણાય છે તેમજ લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે અને પરિવારનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી લાભ થશે અને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, વાહનના યોગ સારા બને છે

સિંહ (મ.ટ) 
સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તક મળશે અને નિર્ણયો સમજી-વિચારીને લેવા તેમજ મિત્રો સાથે થોડો મતભેદ જણાશે, મુસાફરીના યોગ જણાય છે

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને આરોગ્ય બાબતે સાચવવું અને પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું તેમજ કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી, નોકરીયાતને કામમાં મહેનત વધશે 

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે,  લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ 

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિના જાતકોને રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું તેમજ શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા-પ્રવાસના યોગ બને છે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થાય, માન વધે

મકર (ખ.જ.) 
માતાની સેવાથી લાભ થાય અને પરિવાર સાથે પ્રેમ કેળવાય તેમજ સારા કામમાં યાત્રાનું આયોજન થાય, ખોટા ખર્ચમાં વધારો થશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
કુંભ રાશિના જાતકોને ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે અને વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે અને પરિવારમાં તણાવ રહેશે તેમજ નાના-મોટા રોકાણમાં લાભ થશે, જમીનને લગતા કામમાં ફાયદો થશે 

વાંચવા જેવું: પૈસા ગણતાં નહીં થાકો! તંગી દૂર કરવા ઘરે લઈ આવો આ વસ્તુઓ, ભાગ્યશાળી બની જશો 

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ