ગજબ / OMG! વૈજ્ઞાનિકોને હાથ લાગ્યું 32 કરોડ વર્ષ જૂનું મગજ, CT સ્કેનમાં થયો ચોંકાવનારા રહસ્યનો ખુલાસો

 worlds oldest preserved brain found in a 320 million year old

વૈજ્ઞાનકોની ટીમને એવા મગજના અવશેષો મળ્યા છે કે જે 32 કરોડ વર્ષ જૂના છે. તેને વિશ્વનું સૌથી જૂનું મગજ કહેવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ