સંસ્કૃતિનો 'સમય' / વિશ્વની પહેલી વૈદિક ઘડિયાળ 1 માર્ચે ઉજ્જૈનના 85 ફૂટ ઉંચા ટાવર પર લાગશે, જાણો શું હશે ખાસિયતો

World's first Vedic clock to be struck on March 1 at Ujjain's 85 feet tall tower, know what it will be like

ખાસ વાત એ છે કે આ દિવસે આ વૈદિક ઘડિયાળની એપ પણ લોન્ચ થવાની છે. આ વિશ્વની પ્રથમ ડિજિટલ ઘડિયાળ હશે જેમાં ભારતીય માનક સમય અને ગ્રીનવિચ મીન ટાઈમ સાથે પંચાંગ અને મુહૂર્ત વિશેની માહિતી ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ