ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / પરિણીત શખ્સે પ્રેમિકાને હોટલમાં બોલાવી, પછી બાંધ્યો સંબંધ અને થઈ ગયું મોત, છોકરી પર 60 લાખનો દંડ
Last Updated: 09:24 AM, 24 August 2025
ADVERTISEMENT
હોટલમાં પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધવાનું એક શખ્સને ખૂબ ભારે પડ્યું. પ્રેમિકા સાથે સંબંધ બાંધતાં તેનું મોત થતાં હોબાળો મચ્યો હતો. આ ચોંકાવનારો કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. આ ઘટના 14 જુલાઈ, 2024 ના રોજ દક્ષિણ ચીનના ગુઆંગશી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્રના પિંગનાન કાઉન્ટીની એક હોટલમાં બની હતી. ઝોઉએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા હોટલના રૂમમાં તેની ગર્લફ્રેન્ડ ઝુઆંગ સાથે સેક્સ માણ્યું હતું.
ADVERTISEMENT
છોકરીને 60 લાખનું વળતર ચુકવવા આદેશ
કોર્ટે હવે આ પ્રેમિકાને તેના પરિણીત પ્રેમીના પરિવારને 60 લાખનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. ઝોઉની પત્ની અને પુત્રએ હોટેલ અને ઝુઆંગ પર દાવો કર્યો, અને આરોપ લગાવ્યો કે તેઓ ઝોઉને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે 5,50,000 રૂપિયાનું વળતર માંગ્યું, જેમાં કોર્ટે અંતિમ સંસ્કાર ખર્ચ માટે 70,000 રૂપિયા ઉમેરીને કુલ રકમ 6,20,000 રૂપિયા કરી.
ADVERTISEMENT
શારીરિક સંબંધ બાંધતાં શું બન્યું
હકીકતમાં ઝોઉ નામના 66 વર્ષીય પુરુષનું મૃત્યુ એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક) ને કારણે થયું હતું. ઝુઆંગને હાઈ બ્લડ પ્રેશર હતું, તેથી તે દવા લેવા માટે પહેલા ઘરે ગઈ. હોટેલ પરત ફર્યા પછી, તે રૂમનો દરવાજો ખોલી શકી નહીં અને હોટલના સ્ટાફને મદદ માટે પૂછ્યું. રૂમમાં પ્રવેશતા જ, સ્ટાફે ઝોઉને બેભાન અવસ્થામાં જોયો અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. ડોકટરો અને પોલીસે પાછળથી પુષ્ટિ કરી કે ઝોઉનું મૃત્યુ થયું છે. પોલીસે શોધી કાઢ્યું કે ઝોઉને પણ હાઈ બ્લડ પ્રેશર હતું અને તેને અગાઉ સ્ટ્રોક આવ્યો હતો.
ADVERTISEMENT
શું હતો આખો મામલો
ADVERTISEMENT
ઝોઉ અને ઝુઆંગ 1980ના દાયકામાં એક ફેક્ટરીમાં સાથે કામ કરતાં હતા અને 2023માં એક પાર્ટીમાં ફરી મળ્યાં હતા આ પછી બન્ને વચ્ચે પ્રેમ થયો અને ત્યાર બાદ હોટલમાં સર્વસંમતિથી સેક્સ માણવા માટે ગયા હતા પરંતુ તે દરમિયાન તેને હાર્ટએટેક આવી જતાં તેનું મોત થયું હતું. ઝુઆંગને ઝોઉ સાથે ગેરકાયદેસર સંબંધ હતો, તે જાણીને કે તે પરિણીત છે, જે જાહેર વ્યવસ્થા અને નૈતિકતાની વિરુદ્ધ છે. અંતે, કોર્ટે ચુકાદો આપ્યો કે ઝુઆંગે ઝોઉના પરિવારને વળતર તરીકે 620,000 રૂપિયાની રકમના 10 ટકા, એટલે કે 62,000 યુઆન ચૂકવવા પડશે. હોટલને દોષિત ઠેરવવામાં આવી ન હતી કારણ કે ઝોઉનું મૃત્યુ જાહેર વિસ્તારમાં નહીં પણ રૂમમાં થયું હતું. તેથી, હોટલને કોઈ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT