ન્યૂઝ અપડેટ્સ
10 ફોટો ગેલેરી
Last Updated: 11:29 PM, 3 November 2026
1/10
પ્રેમ, ધન અને કલાના કારક ગ્રહ શુક્ર ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવાના છે. હાલ શુક્ર તુલા રાશિમાં છે. હિન્દુ પંચાંગ અનુસાર 6 નવેમ્બર 2026ના રોજ શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 22 નવેમ્બર સુધી ત્યાં રહેશે. કન્યા રાશિમાં શુક્ર થોડો કમજોર માનવામાં આવે છે, પણ શુક્ર એવો ગ્રહ છે જે કોઈને મોટું નુકસાન પહોંચાડતો નથી. થોડુંઘણું નુકસાન ફક્ત ખરાબ ઘરોમાં જોવા મળે છે. આ ગોચરથી અમુક રાશિઓને ફાયદો થશે, જ્યારે કેટલાકને સાવધાની રાખવાની જરૂર પડશે. મેષ લગ્નના લોકોને આ સમયે થોડી હોર્મોનલ સમસ્યા થઈ શકે છે. જ્યારે આઠ રાશિઓના જાતકોને શુક્રના આ ગોચરથી લાભ મળશે.
2/10
ADVERTISEMENT
3/10
4/10
ADVERTISEMENT
5/10
6/10
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
10/10
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ