ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / ધનતેરસ પર આ 4 રાશિઓનું ભાગ્ય કમળની જેમ ખીલી ઉઠશે, બિઝનેસમાં થશે બમણો નફો
6 ફોટો ગેલેરી
Last Updated: 10:57 PM, 3 November 2026
1/6
આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બર 2026 શુક્રવારે મનાવવામાં આવશે. જ્યોતિષીય ગણતરી અનુસાર આ દિવસે માલવ્ય રાજયોગ, શુક્ર પ્રદોષ યોગ, વિષ્કુંભ યોગ અને હસ્ત નક્ષત્રનું સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગોને કારણે ધનતેરસનું મહત્વ વધી જાય છે.આ યોગોની સકારાત્મક અસર અમુક રાશિઓના જાતકોના જીવન પર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
આ રાશિના જાતકોનું ભાગ્ય આ સમયે મજબૂત રહી શકે છે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. નવા લોકો સાથે કામ શરૂ થઈ શકે છે. ઘરના સભ્યોનો સહયોગ મળશે અને પરિવાર સાથે સારો સમય પસર કરી શકાશે. ઘર અને બહાર માન-સન્માન વધશે તથા પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
10 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 3 દિવસ બાદ 8 રાશિઓનું વધશે બેંક બેલેન્સ, આ જાતકો રહે સાવધાન!
ટોપ સ્ટોરીઝ