બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Work burdens will be relieved, relatives will cooperate, see from today future
Dinesh
Last Updated: 11:19 AM, 2 April 2024
ADVERTISEMENT
આજનું પંચાંગ
02 04 2024 મંગળવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ આઠમ
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ પરિઘ
કરણ કૌલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામકાજમાં સાધારણ તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે તેમજ નજીકના સંબંધીઓથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ મેળવશો અને શત્રુઓ ઉપર વિજય મેળવશો તેમજ ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અકારણ ચિંતાથી કામ બગડશે
તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે અને શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે, રાજકીય કામ ધ્યાનથી કરવું તેમજ સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે
કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે અને આપના આત્મબળમાં વધારો થશે તેમજ જૂની પરેશાનીમાંથી રાહત મળશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે
મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અને કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે તેમજ પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.