બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / અજબ ગજબ / women earn seven thousand for cuddle know how is this possible

અજીબોગરીબ / OMG.! વગર મહેનતે મહિલા દર કલાકે કમાય છે 7 હજાર, તેનું કામ જોઈ બોલી ઉઠશો ગજબ કે'વાય.!

Bijal Vyas

Last Updated: 04:49 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક એવી મહિલા ચર્ચામાં છે જે કોઈ પણ મહેનત વગર લોકોને ગળે લગાવીને દર કલાકે સાત હજાર રૂપિયા કમાય છે, તમને સાંભળવામાં અજીબ લાગશે પણ આ હકીકત છે.

  • કોઈ ડીગ્રી વગર અને કોઈ મહેનત વગર કલાકના સાત હજાર રૂપિયા કમાય છે
  • એક સેશનના બદલે તે  લોકો પાસેથી £70 એટલે કે 7000 રૂપિયા ચાર્જ કરે છે
  • બિહેવિયર થેરાપિસ્ટ હોવા ઉપરાંત તે કડલ થેરાપિસ્ટ પણ બની ગઈ છે

women earn seven thousand: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે કંઈપણ કર્યા વગર ઘરે બેસીને આરામથી પૈસા કમાય, પરંતુ આ રીતે કોઇ પૈસા કમાઇ શક્તા નથી. પૈસા કમાવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ત્યારે ક્યાંક આપણે પૈસા કમાઈ શકીએ છીએ જેનાથી આપણે આરામનું જીવન જીવી શકીએ. આ માટે આપણે નાનપણથી જ મહેનત કરવી પડે છે. પણ જો કોઈ ડીગ્રી વગર અને કોઈ મહેનત વગર કલાકના સાત હજાર રૂપિયા કમાય તો? આ વાચ સાંભળવામાં ભલે અજીબ લાગે પરંતુ આ હકીકત છે.

Topic | VTV Gujarati

અહીં વાત થઇ રહી છે, 44 વર્ષની નતાશા વિક્સ વિશે, જે એક બિહેવિયર થેરાપિસ્ટ છે અને તે કેવી રીતે લોકોને સારું જીવન જીવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેણે પોતાના કામ સિવાય વધારાની આવક માટે અલગ પ્રકારનું કામ શરૂ કર્યું છે. જેમાં તે કામના કારણે ફરવા મળે છે. એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ મુજબ, તેના કામના કારણે તે લગભગ આખા યુરોપમાં ફરી ચૂકી છે અને આશ્ચર્યની વાત એ છે કે તેને આ માટે વધારે પૈસા ખર્ચવા પડ્યા નથી.

7000 રુપિયા ચાર્જ કરે છે આ મહિલા
સાચા અર્થમાં જોઇએ તો તે લોકોને ગળે લગાવવાનું કામ કરે છે, આ માટે તે બેલ્જિયમ, આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં અલગ-અલગ જગ્યાએ ગઈ છે. તે તેના એક સેશનના બદલે તે લોકો પાસેથી £70 એટલે કે 7000 રૂપિયા ચાર્જ કરે છે, તેના ક્લાઇન્ટ્સ કહે છે કે, તે તેમને ખૂબ જ સારી રીતે ગળે લગાવે છે, જે તેમનો તમામ થાક અને સ્ટ્રેસ દૂર કરે છે. આ જ કારણ છે કે બિહેવિયર થેરાપિસ્ટ હોવા ઉપરાંત તે કડલ થેરાપિસ્ટ પણ બની ગઈ છે.

Topic | VTV Gujarati

નતાશાનું કહેવુ છે કે, તે પોતાનું કામ પ્રોફેશનલ રીતે કરે છે. આ માટે તે એક કાઉચ પર લોકોને ગળે લગાવે છે અને તેમને પ્રેમ આપે છે. તેણે વર્ષ 2014માં પોતાનું કામ શરૂ કર્યું હતું અને આજે તેની પાસે તમામ ઉંમરના ગ્રાહકો છે. નતાશા કહે છે કે, ઘણી વખત સેશન દરમિયાન ક્લાઇન્ટને એટલું સારું લાગે છે કે, તે ત્યાં જ સૂઈ જાય છે. તેના ઘરે સેશન માટે, તેણે લિવિંગ રૂમમાં એક મોટો સોફા રાખ્યો છે જ્યાં તે તેના પર લોકોને સેશન આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

women earn seven thousand for cuddle નતાશા વિક્સ બિહેવિયર થેરાપિસ્ટ સોશિયલ મીડિયા OMG!
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ